________________
આશા એ ધમ છે તે વિષે.
२०३ રીતે અને કહેતા નથી. પણ કદી જેઠાને એવો પ્રસંગ પડ હોય અને તેથી એવું લખાઈ ગયું હોય તો તે જાણે અને તેના કામે જાણે!
આ પ્રશ્નોત્તરને અતિ જે લખે છે કે સમ્પષ્ટીને ચાર ભા. વા બોલવાની ભગવંતની આજ્ઞા નથી અને તે પોતે જ સમકિત સાર (સેલ્ય) ને પુષ્ટ ૧૬૫ ની પંકિત ત્રીજીમાં સમકિતદી ચાર ભાષા બોલતા આરાધક છે એમ પજવણુંજીમાં પદ અગ્યારમે કહ્યું છે. એમ લખે છે. આ પ્રમાણે એક બીજાથી વિરૂદ્ધ વાકયો જેઠા મંદમતિઓ વારંવાર લખેલા છે માટે ટૂંકો! જેઠાની અક્કલ ઉ. પર દરીઆફ કરજો જેથી સત્યાસત્યનો નિર્ણય સ્વયમેવ થઈ જશે. * શ્રી પજવણુજીનો પૂર્વેક્ત સૂત્રપાઠ સાધુ આશ્રયી છે એને ટીકાકારે બતાવવું છે, તો જ્યારે સાધુને ઉપયોગયુક્ત ચાર ભાષા બોલતા આરાધક કહ્યા ત્યારે સમ્યક્દષ્ટી શ્રાવક તેવી રીતે ચાર ભાષા બોલતા આરાધક હોય તિમાં શું નવાઈ ? આ ઉપરથી પ્રત્યક્ષ જણાય છે કે જેઠાએ આ પ્રશ્નોત્તરમાં ફક્ત નિરર્થક ડોળાણુ કરી છેતાની ચોપડી મોટી કરવાનો મનોરથ પૂરો કર્યો છે, પણ તેમ કરવાથી તેના અંતઃકરણનો મનોરથ સાફલ્યતાને પામ્યો નથી. ઈતિ
૩૭ આજ્ઞા એ ધર્મ છે તે વિષે. સાડત્રીશમાં પ્રશ્નોત્તરને મથાળે અક્કલહીન જે લખે છે કે આશા એ ધર્મ, દયા એનહિ એમ કહે છે આ તદન અસત્ય છે, કારણ કે દયા એ ધર્મ નથી એમ કોઈ પણ જૈનધર્મી કહેતા નથી પરંતુ જીનારાયુકત જે દયા છે તેમાં જ ધર્મ છે એવું શાસ્ત્રકાર લખે છે
જે લખે છે કે દયામાં જ ધર્મ છે, અને ભગવંતની આશા પણુ દયામાં છે, હિંસામાં નથી તેનો ઉત્તર-જે એકાંત દયામાં જ ધર્મ છે તો કેટલાક અભવ્ય જીવો અનંતીવાર ત્રણકરણ અને ત્રણ યોગથી દયાપાળીને નવમા શિવેક પર્યત ઉત્પન્ન થયા પરંતુ મિથ્યાદ્રષ્ટી કેમ રહ્યા?
વળી જમાળીએ પણ શુદ્ધ રીતે દયા પાળી તે પણ નિવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org