Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ ૧૩ સમકિત સભ્યોહાર. ખરો છે. આ ખામત દસમા પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખ્યું છે. ૨૭ મા ખોલમાં જેઠાએ ચમકને માળાવે રöતેત્રા,ઞરિહંતજેંગાળીવા અને ગળારેવા એવો પાઠ છે સ્પ્રેમ લખ્યું છે તે પાઠથી તો પ્રત્યક્ષ રીતે નૈરૂૐ શબ્દનો અર્થ પ્રતિમા સિદ્ થાયછે કારણ કે તે પાઠમાં સાધુ પણ જુદા કહ્યાંછે. અને અરિહંત પણ જુદા કહ્યા છે તેમજ નૈરૂઞ કહેતાં જિનપ્રતિમા પણ જુદી કહીછે માટે આ બાબતમાં બીજો કાંઈ પણ અર્થ થઈ શકે એમ નથી તે છતાં જેઠા કુમતિએ તે ત્રણે ખોલનો અર્થ એકલા અરિહંતન જાણવા એવો કર્યા છે તે પ્રત્યક્ષ રીતે તેની મૂખતા બતાવે છે. કોઈ સાધારણ માણસ ફક્ત શબ્દાર્થનો જાણનાર પણ કહી શકે કે આ ત્રણે ખોલનો અર્થ એકલા અરિહંત એવો કરનાર કોઈ મૂર્ખ શિરોમણિ હશે. જેડો લખેછે કે પૂર્વોક્ત પાઢમાં ચૈત્ય શબ્દે નપ્રતિમા હોત અને તેનું શરણુ લઈ ચમરેંદ્ર સુધમા દેવલોક સુધી જઇ શકતો હોત તો ત્રીછેલોકે, દ્વિપસમુદ્રે, શાશ્વતી પ્રતિમા હતી; ઉધેલોકે મરૂપર્વતે તથા સુધી વિમાને સિદ્ધાયતનમાં નજીકજ શાશ્વતી પ્રતિમા હતી તે છતાં જ્યારે સુધમા ઈંદ્રે તેની ઉપર વજ્ર મુક્યું ત્યારે તે જીનપ્રતિમાની શરણે ન ગયો અને મહાવિર સ્વામીને શરણે કેમ આવ્યો !” તેનો ઉત્તર...આ પ્રશ્ન જેવા કુમતિએ ભદ્રીક વોને ફસાવવા માટે જાળરૂપ ગુંથેલછે પરંતુ તેનો ખુલાસો તો પ્રત્યક્ષ કે જેવું શરણુ લઈને ગયો હોય તેને શરણે પાછો આવે. ચરેંદ્ર મહા વીરસ્વામીનું શરણુ લઈને ગયો હતો તેથી તેમને શરણે આવ્યોછે. જેઠા દુમતિના કહેવાનો આશય એવોછે કે તેને આવતાં રસ્તામાં ઘણી શાશ્વતી પ્રતિમાને સિદ્દાયતન હતા તો પણ તેને શરણે ગયો નહીં માટે ચૈત્ય શબ્દનો અર્થ જીનપ્રતિમા નહીં અને તેનું શરણુ પણ નહીં.” તેનો ઉત્તર-રસ્તામાં જીનપ્રતિમા હતી તેને શરણે ચઅરેક ન ગયો પરંતુ માર્ગમાં શ્રી મંદીરસ્વામો તથા ખીજા વીશે વિહરમાન વિચરતા હતા તેની શરણે પણ ચરેંદ્ર ગયો નથી ત્યારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254