________________
૧૯૦,
સમકિત સત્યોહાર,
સાધુને શૈત્ય કહીને બોલાવ્યા નથી. નિથાપવા, નિરાશાવા
એમ કહ્યું છે, સાદુવા, સાદુળવા એમ કહ્યું છે, તેમજ મહુવા મિળવા એમ પણ કહ્યું છે પણ વૈયા, ચૈત્યાનેવા
એવું એક પણ ઠેકાણે લખ્યું નથી. વળી ચિત્ય શબ્દનો અર્થ સાધુ હોય તો તે ચૈત્ય શબ્દ સ્ત્રીલીંગે તો બોલી શકાતું નથી ત્યારે સાવીને શું કહેવું તિ બતાવે
વળી મહાવીર સ્વામીના ચઉદહજાર સાધુ છે એમ સૂત્રમાં કહ્યું પણ ચઉદ હજાર ચૈત્ય ન કહ્યા, રિષભદેવના ચોરાશી હજાર સાધુ કહ્યા પણ ચોરાશી હજાર ચિત્ય ન કહ્યા, કેશીગણધરને પાંચશે સાધુને પરિવાર કલ્યો પણ ચિત્યનો પરિવાર ન કહ્યો–એવી રીતે સત્રોમાં અનેક જગ્યાએ આચાર્યની શાથે આટલા સાધુ વિચરે છે એમ તે કહ્યું છે પણ કોઈ જગ્યાએ આટલા પૈત્ય વિચરે છે એમ નથી કહ્યું. ફક્ત હુંઢકો નિજવ સદશ સ્વમતિ કલ્પનાથી ત્ય શબ્દનો સાધુ એવો અર્થ કરે છે પણ તે અસત્ય છે.
વળી જેઠાએ જેજે બોલની અંદર ચિત્ય શબ્દનો અર્થ સાધુ કર્યો છે તે અર્થ ફક્ત શબ્દના યથાર્થ અર્થ જાણવાવાળા પુરૂષ જેણે તો જણાશે કે તેને કરેલો અર્થ વિભકિત સાથે વાક્ય મેળવણીમાં કોઈ પણ રીતે મળતો આવતો નથી. વળી જ્યારે સઘળી જગ્યાએ તેર વે ને અર્થ સાધુ અથવા તિર્થંકર એ કરાવે છે તે શ્રી ભગવતિ સત્રમાં દાઢાને અધિકારે ભગવતે તમસ્વામી પ્રત્યે કહ્યું છે કે “નદાઢાઓ દેવતાઓએ પૂજવા યોગ્ય છે યાવર
પકવાન એ પાછે તો તે જગ્યાએ કે જે શબ્દનો અર્થ શું કરશે? જે સાધુ એવો અર્થ કરશે તો તે ઉપમા દાઢાની સાથે અઘટિત છે અને જે તીર્થકર એ અર્થ કરશે તે દાઢા તીર્થકરની સદશ શેવા કરવા યોગ્ય થશે. જો કે દાઢાતિર્થંકરની હોવાથી તિ તેમની સદશ શેવા કરવા યોગ્ય છે પરંતુ તે જગોએ તે દાઢાને જનપ્રતિમા સદશ સેવા કરવા યોગ્ય કહેલી છે અને તેથી જે શબ્દનો અર્થ અમારા પૂર્વત કથન પ્રમાણે જ ખરે છે. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org