________________
૧૮૮
સમિતિ સભ્યોદ્વાર.
૩૧ વીશ વહેરમાનના નામ વિષે.
કોએ માનેલા બાવીશ સૂત્રમાં વીશ વહેરમાનનાં નામ કોઈ પણ સ્થળે નથી પરંતુ ટુંકો માને છે તે કયાંથી? આ પ્રશ્નના ઉ. તારમાં જેઠો હુંક લખે છે કે તેમ કહો તેજ વીશ નામ છે એમ નિશ્ચય જણાતો નથી, કારણ કે શ્રી વિપાક સૂત્રમાં કહ્યું છે કે ભ.
નંદી કુમારે પૂર્વભવે મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરગિનગરીમાં જુગબાહુ છનન પ્રતિલાળ્યા અને તમે તે પુંડરગણું નગરીમાં શ્રી મંદિર સ્વામી કહો છો તે કેમ મળશે?” તિને ઉત્તર – શ્રી મંદિરથા મી પુષ્કળાવતી વિજય માહેની પુંડરગણું નગરીમાં જન્મ્યા છે તે સત્ય છે પરંતુ જે વિજયમાં જુગબાહુજીન વિચારે છે તે વિજયમાં શું પુંડરગિણું નામે નયરી નહીં હોય? એક નામની ઘણું નગરીઓ એક દેશમાં હોય છે. જેમ કાઠીઆવાડ સરખા નાના પ્રાંતમાં પણ એક નામનાં ઘણું શહેશે વિદ્યમાન છે તે તેવા દેશમાં જાદી જાદી વિજયમાં એક નામની નગરીઓ હોય તેમાં કાંઈ અર્થ નથી, માટે જેઠમલજીની કરેલી કુયુકિત ખોટી છે અને જેન શાસ્ત્રાનુસારે વીશ વહરમાનનાં જે નામ કહેવાય તિ ખરાં છે. વળી જેઠો હાલમાં કહેવાતાં વીશ નામ ખરાં જાણતો નથી તો કયાં વીરા નામ પર છે તિ કેમ બતાવ્યું નથી પરંતુ કયાંથી બતાવે, ફક્ત જીનપ્રતિમાના દ્વિવથી જ સર્વ શાસ્ત્રો ઉથાપ્યાં તિમાં વહેરમાનની વાત પણ ગઈ તે હવે ક્યાંથી લાવીને નાંખે? જ્યારે બોલવાનો કાંઈ પણ લાગી રહ્યો નહિ ત્યારે પછી ખરાં નામને ખોટાં કરાવવા માટે ધુમાડાના બાચકા ભર્યા છે, પણ તેથી તેના ખોટા પંથની કોઈ પણ સિદ્ધિ થઈ નથી અને થવાની પણ નથી.
વળી ઢંઢકો બત્રીશ સૂત્રમાં જે વાત નથી તેને માન્ય કરતા નથી તે આ વાત પણ તેઓએ માન્ય કરવી ન જોઈએ એટલ વીશ વહરમાન પણ ન માનવા જોઈએ, પરંતુ ટુંકો તેમ ન કરતાં ઉલટ તેમાંના કેટલાએક રિખો વીશ વહેરમાનની સ્તુતિ કરે છે, જેડકળાઓ કરે છે પરંતુ શા આધારથી કરે છે તે બતાવવાના તિની પાસે કોઈ પણ સાધન નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org