________________
શ્રી નંદિસવમાં સર્વ સૂ ને છે તે વિષે. ૧૭૧ છે જેમાં સર્વશાસ્ત્ર એક સરખા છે પરંતુ કેટલાક પહેલા પહોરમાં * ભણુ છે, બીજા પહોરમાં ભણતાં નથી. તેમ એ પણ સમજવું વળી ઘર દેરાસરને મોટું દેરાસર કેવું કરવું, કેટલા પ્રમાણુના ઉંચા જનબિંબ સ્થાપવા, કેવા વર્ગના સ્થાપવા, કેવી રીતે પ્રતિષ્ઠા કરવી, કયા કયા તિર્થંકરની પ્રતિમા બેસારવી વિગેરે જે અધિકાર છે તિ જનાજ્ઞામાં વર્તે છે તેને અને જનપ્રતિમાના ગુણુ ગ્રાહકો છે તેને સમજવાનું છે, હૃહકો સરખા મિથ્યાદિષ્ટી,છનારાથી પરાભુખ અને ! જનપ્રતિમાના નિંદકોને સમજવા નથી.
૫. શ્રી આચારંગ સત્રના મૂળપાઠમાં પાંચ મહાવતની પચવિશભાવના કહી અને તેની ટીકામાં પાંચભાવના સમકિતની વધારે કહી તેનો ઉત્તર–આચારંગ મૂળસુત્રમાં ચારિત્રની પચવિશ ભાવના કહી છે અને નિયુક્તિમાં પાંચભાવના સમકિતની વધારે કહી છે તે ખરી છે. અને નિર્યુકિત માનવાનું નંદીસુત્રના મૂળપાઠમાં કહેલુ છે વળી સમ્યક્ત સર્વ વતનું મૂળ છે. જેમ મૂળ વિના વૃક્ષ રહી શકતું નથી તેમ સમકિત વિના વત રહી શકતા નથી. ટકો વ્રતની પચવી ભાવના માન્ય કરે છે અને સમકિતની પાંચ ભાવના માન્ય કરતા નથી તે ઉપરથી એમ નિર્ણય થાય છે કે તેઓને સમકિતની પ્રાપ્તિ જ નથી.
૫૩. કર્મ ગ્રંથમાં નવમા ગુણઠાણુ સુધી મેહની કમની પ્રકતિને જે ઉદય લખ્યો છે તે સુત્ર સાથે મળતો આવતો નથી એવું જેહાએ લખ્યું તેનો ઉત્તર–કર્મ ગ્રંથમાં જણાવેલી વાત બરોબર છે જેઠમલજીએ તે વાત સુત્રની સાથે મળતી આવતી નથી એમ લ
ખ્યું છે પરંતુ બત્રીસ સુત્રોમાં કોઈ પણ ઠેકાણે દે ગુણઠાણું ઉપર કોઈ પણ કાર્યની પ્રકૃતિને બંધ, ઉદય, ઉદીરણું, કે સત્તા વિગેરે ગુણાણુને નામ લહીને કહેલજ નથી. માટે જે નિભવે આ બાબતમાં ફોગટનું ડોળાણું કરેલું છે તે મિથ્યા છે.
૫૮. શ્રી આચારંગની ચૂર્ણમાં કણાનીકાંબ ફેરવી” એમ લખેલું છે એવું જેઠો નિજવ બતાવે છે પણ તે ખોટું છે કારણ કે તેવું લખાણ આચારંગની ચૂર્ણમાં નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org