________________
૧૭૪
સમકિત સદાર. ની કાયસ્થિતિ પાંચ પ્રકારે કહી તે સામતમાં પાંચ વાત શી?
૧૧ શ્રીઠાણુગ પત્રમાં સાધુએ રાજ્યહિંડ ન લેવો એમ કહ્યું અને અંતગડ સૂત્રમા સૈાતમસ્વામીએ શ્રી દેવીને ઘરે આહાર લીધો એમ કહ્યું તે કેમ? - ૧૨ શ્રીઠાકુંગ સૂત્રમાં પાંચ મહાનદી ઉતરવાની ના કહી અને બીજા લગતા સત્રમાં હા કહી તિ કેમ?
૧૩ શ્રી દશવૈકાલિક તથા આચારંગ સત્રમાં સાધુ ત્રીવિષે ત્રીવિષે પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે એમ કહ્યું અને સમવાયાંગ તથા દસાગ્રુતસ્કંધમાં નદી ઉતરવી કહી તેનું કેમ?
૧૪ શ્રી દશવૈકાળીકમાં સાધુન લુણું પ્રમુખ અનાગિણું કહ્યું અને આચારંગમાં દિતિયશ્રુતસ્કંધના અધ્યયન પહેલે ઉદસે દશમે સાધુઓ લુણ વહોર્યું હોય તો તે વાવરે, અથવા સાંભોગીકને વહેંચી આપે એમ કહ્યું તે કેમ? - ૧૫ શ્રી ભગવતિ સૂત્રમાં નિબતીખો કર્યો અને ઉત્તરાધ્યયને કડવો કહ્યો તે કેમ? - - ૧૬ શ્રી શાતાછમાં મલ્લિનાથજીએ (૦૮) ની સાથે દિક્ષા લીધી એમ કહ્યું અને શ્રીઠાણુંગછમાં પુરૂષ સાથે દિક્ષા લીધી એમ કહ્યું તે કેમ?
૧૭ શ્રીઠાણુંગજીમાં મલિનાથજીની સાથે મિત્રોએ દિ. ક્ષા લીધી એમ કહ્યું અને જ્ઞાતાછમાં કેવળજ્ઞાન ઉપજ્યા પછી છે મિત્રોએ દીક્ષા લીધી એમ કહ્યું તેનું કેમ?
૧૮ શ્રી સુયગડાંગસૂત્રમાં કહ્યું કે સાધુ આધાકમી આહાર સિતાં કર્મ પાય પણ ખરો અને ન લપાય પણ ખરો. આ પ્રમાણે એક ગાથામાં બે વાત એક બીજાની પ્રતિપક્ષી છે તે કેમ?
ઉપર પ્રમાણે ની અંદર પણ ઘણું વિરોધ છે તિ થી વધી જવાના ભયથી અહીં લખ્યા નથી પણ જેઓને વિશેષ જોવાની ઈચ્છા હોય તેમણે શ્રીમદ્યશોવિજયજી કૃત વિરસ્તુતી રૂપ હુંડીના સ્તવન ટબ સંવેગી પડીત શ્રી પદ્મવિજયજીએ પુરેલો ઇતિ જોવો. જે ટકો બત્રીસ સુત્ર પરસ્પર અવિરધી જાણીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org