________________
સમિતિ સભ્યો દ્વાર. સંભવ હોયજ નહી તેથી તેમણે જિનપૂજા કરે છે એ નિસંશય વાત છે.
૨ શ્રીસૂયગડાંગસૂત્રમાં જિનપ્રતિમા દેખી આકુમાર પ્રતિબોધ પામ્યા અને દીક્ષા ન લીધી ત્યાં સુધી તિની પૂજા કરી એમ કહેલું છે. - ૩ શ્રી સમવાયાંગસૂત્રમાં સમવસરણના અધિકારો માટે ક૫સત્રની ભળામણ છે તે પ્રમાણે શ્રી વહકલ્પની ભાષામાં સમાવી સરણ અધિકાર વિસ્તારથી છે તેમાં લખ્યું છે કે સમવસરણમાં પૂર્વ સન્મુખ ભાવ અરિહંત બીરાજે છે અને ત્રણ દિશાએ તેમના પ્રતિબિંબ એટલે સ્થાપના અરિહંત બીરાજે છે.
૪ શ્રી ઠાકુંગસૂત્રમાં સ્થાપના સત્ય કહી છે.
૫ શ્રી ભગવતિસૂત્રમાં તુંગિયાનગરીના શ્રાવકોએ જિન પ્રતિમા પૂજ્યાને અધિકાર છે.
૬ શ્રી જ્ઞાતા સત્રમાં ટ્રિપદીએ જિનપ્રતિમાની સત્તરભેદી પૂજકોનો અધિકાર છે તે પૂર્વે લખાયેલ છે. - ૭ શ્રી ઉપાશગદશાંગસૂત્રમાં આણદાદી દેશે સાવકોએ જિનપ્રતિમા વાંદી પછ છે એવો અધિકાર છે, અને તિ પણ પૂર્વ લખાયેલ છે.
૮ શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્રમાં સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે એમ કહ્યું છે. ( ૯ શ્રી ઉવવાઈ સૂત્રમાં ઘણુ જીનમંદિરનો અધિકાર છે. ( ૧૦ તિજ સત્રમાં અંબડ શ્રાવકે જીનપ્રતિમા વાંદ્યા પૂજ્યાનો અધિકાર છે.
૧૧ શ્રીરયપણી સત્રમાં સોભ દેવતાએ જનપ્રતિમા
* ૧૨ તિજ સવમાં ચિત્રસારથી તથા પરદેશી રાજાએ બંને શ્રાવકોએ જનપ્રતિમા પછ એવો અધિકાર છે. - ૧૩ શ્રી જીવાભિગમ સૂત્રમાં વિજયદેવતા આદિ દેવતાઓએ જનપ્રતિમા પૂજ્યારે અધિકાર છે.
૧૪ શ્રી જેબપિ પક્ષત્તિ સૂત્રમાં ચમક દેવતાદિકોએ પૂછી કરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org