________________
૧૮૨
સમક્તિ સેલ્યોદ્વાર.
ઘણું પુન્યવંત શ્રાવકો સ્વધર્મીની ભકિત અનેક પ્રકારે કરે છે. જે ' જેઠો નિજવ આ વાતને એટલે સ્વામીવાત્સલ કરવાનો નિષેધ કરે છે અને લખે છે કે તે કાર્યમાં તેની ઈચ્છા છે, છનાણા નથી તો ઢઢકો પોતાના સ્વધર્મીને જમાડે છે, સંવત્સરીનું પારણું જમે છે, પૂર
જ્યની તિથિએ પોસહ કરીને પોતાના સુધમીને જમાડે છે, તેમાં તે જેઠો અને તેના ધર્માચાર્ય રિખો પાપ માને છે; કારણ કે તે કા યમાં હિંસા થાય છે. જ્યારે તેવા કાર્યમાં પાપ માને છે ત્યારે હકો તિ રાપંથી ભીખમને ભાઈ થઈને તે કાર્ય શા માટે કરતા હશે? શુંરકે જવા માટે કરે છે?
૮ તેટલી પ્રધાનન પટીલ દેવતાએ સમજાવ્યો તે ધર્મ નિમિત્તે
૯ તિર્થંકર ભગવતે વીદાન દીધું તે પુન્યદાન ધર્મ પ્રગટ કરવા નિમિત્તે.
૧૦ દેવતાઓ જનપ્રતિમા તથા દાઢા પૂજે છે તે મોક્ષફળ નિમિત્તે.
૧૧ શ્રી ઉદાયન રાજા ભગવંતને વંદના કરવા મોટા આ બરથી ગયા તે પૂન્ય પ્રાપ્તિ નિમિતે.
ઉપર પ્રમાણે અનેક કાર્યો સમકિત દ્રષ્ટીઓએ કરેલા છે જેમાં મહાન્ય પ્રાપ્તિને તેમજ તિર્થંકરની આજ્ઞા પણ છે. જો જે મઢમતિ એકાંત દયાથી જ ધર્મ માને છે તે શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકમાં કહ્યુ છે કે જમાલીએ શુદ્ધ ચારિત્ર પાડ્યું છે, એક માખીની પાંખ પણ દુહવી નથી, પરંતુ પ્રભુનું એક જ વચન ઉત્થાપવાથી તેને અહિંસાનું ફળ ન મળતાં હિંસાના ફળની પ્રાપ્તિ થઈ, માટે એમ સમજવું કે જનાજ્ઞા શિવાયની દયા તે સ્વરૂપ દયા છે પરંતુ અનુબધે હિસાબે અને તેથી જ જમાલીની દયા સાફલ્યતાને પામી નથી; તેને કુમતિઓ! તિના સરખી દયા તમારાથી પળતી નથી, માત્ર દયા દયા ભૂખે પોકારો છો પરંતુ દયા શું છે તે જાણતા નથી, અને ભગવંતનાં વચન તો અનેક લોકો માટે તમારે નિતાર કેવી રીતે થશે તે વિચારી લેજો. ઈતિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org