________________
૧૫૮
સમકિત સોદ્ધાર. કુયુકિત લખે છે તે ખોટી છે, કારણ કે તે ટીકામાં સત્રપાઠની સુચનાનો જ અધિકાર છે. અરિહતિ પ્રથમ અર્થ પરૂ, તે ઉપરથી ગણુધરે સૂવ રચ્યા, તેમાં ગુપ્તપણે રાખેલા આશયને જાણનારા પૂર્વોચાયો જેઓ મહાબુદ્ધિમાન હતા તેમણે તેમાંથી કેટલીક આશય ભવ્ય જીવોના ઉપગારને અર્થે પંચાંગી કરીને પ્રગટપણે દર્શાવ્યો છે; પરંતુ કુંભાર ઝાહિરની કિમત ક્યાંથી જાણે ઝવા હિરની કિમત તે ઝવેરી જાણે
મૂળપાઠના અક્ષરાર્થથી પાઠની સુચનાનો અર્થ અનંત ગુણ છે અને ટીકાકાએ જે અર્થ કર્યા છે તે નિયુક્તિ, ચુણિ, ભાગ અને ગુરૂ મહારાજાએ બતાવેલા અનુસારે લખેલો છે, વળી પ્રા ચિન ટીકાને અનુસરે છે, તેથી તે સત્ય છે. ગુણી, ભાષ્ય અને નિર્યુકિત ચઉદ પુવી અને દશ વીઓની કરેલ છે તેથી તે સર્વે માન્ય કરવા યોગ્ય છે; આ બાબત પહેલા પ્રશ્નોત્તરમાં ઘણું દષ્ટાંત સાથે લખી ગયા છીએ.
જેઠો મુઢમતિ નિતિ, ભાષ્ય, ચ, ટીકા, ગ્રંથો તથા પ્રકર વિગેરેને સત્ર વિરૂધ ઠરાવે છે તે તેની મુઢતાની નિશાની છે. આ બાબતમાં તેણે પંચાશી પ્રશ્ન લખ્યા છે તેને ઉત્તર અનુક્રમ સાથે નીચે મુજબ.
૧ શ્રી ઠાકુંગસૂત્રમાં સનતકુમાર ચકી અંત ક્રિયા કરીને મોક્ષે ગયા એમ લખ્યું છે અને તેની ટીકામાં ત્રીજે દેવલોકે ગયા એવું લખ્યું છે તે ઉત્તર–ઠાણુગ સૂત્રમાં સનતકુમાર મોક્ષે ગયા છે એમ કહ્યું નથી પરંતુ તેમાં તેનું દષ્ટાંત દીધુ છે કે જીવ ભારે કમને ઉદયથી પરસહ વેદના ભોગવીને દીર્ઘાયુ પાળીને સિદ્ધ થાય, જેમ સનતકુમાર. આ ઠેકાણે કર્મ, પરિસહ, વેદના અને આયુના દષ્ટાંતમાં સનતકુમારનું ગ્રહણ કર્યું છે કારણ કે દષ્ટાંત એક દેશી પણ હોય છે, તેથી સનતકુમાર ત્રીજે દેવલોકે ગયા એમ ટીકાકારે કહ્યું છે તે સત્ય છે.
૨ ભગવતી સત્રમાં પાંચશે ધનુષ્યથી વધારે અવગાહના વાળા સિદ્ધ ન થાય એમ કહ્યું અને આવશ્યક નિર્યુક્તિમાં મરૂદેવી(પ૨૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org