________________
આણંદ શ્રાવકે જીનપ્રતિમા વાંદી છે તે વિષે. ૮૯ હેવાના નથી. તેમજ ડાહ્યા અને જ્ઞાની પુર્વાચાર્યોને કહેલો અર્થ અસત્ય ઠરાવીને અક્ષર જ્ઞાનથી પણ ભ્રષ્ટ એવા જેઠા મુઢમતિનો કરેલો અર્થ સમકિત દદી અને ખરેખરા તપાસ કરવાવાળા પુરૂષો સત્યમાનવાના નથી. માટે ભોળા લોકોને હૃદમાં નાંખવાને જેટલાં ફાંફાં માછો તિથી બીજું તે નહિ પણ અનંત સંસાર રઝળવાનું ફળ મળશે.
| વળી અને કોને પુછીએ છીએ કે આનંદ શ્રાવકે અન્ય તિથીના દેવના ચાર નિતે પાને વંદના ત્યાગી છે કે ફકત ભાવનિલે ત્યાગે છે ? જે કહેશો કે અન્યતિથી દેવના ચારે નિપાની વંદના ત્યાગૈ છે તે અરિહંત દેવના ચારે નિપા વંદનીક ઠર્યા, અથવા કહેશે કે અન્યતિથીના દેવને ભાવનિક્ષેપોજ વાંદ ત્યાગ કર્યો છે તે તિના બીજા ત્રણ નિક્ષેપ એટલે અન્યતિથીના દેવની મુર્તિ વગેરે આનંદ આવકને વંદનીક ઠરશે, માટે વિચારી જોજો.
નિજવ લખેછે કે જીનપ્રતિમાનો આકાર જુદી તરેહને છે માટે અન્યતિથી તેને પોતાના દેવ શી રીતે માને તો ઉત્તર– શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને અન્યનીઓ બદ્રીનાથ કરીને માને છે. શાંતિનાથની પ્રતિમાને અન્ય દર્શની જગન્નાથ કરીને માને છે. કાંગડાના કિલામાં રીષદેવની પ્રતિમાને ભેરવ કર્ણને માન છે. વળી અગાઉના વખતની પ્રતિમા હોય છે કે કાળાનુસારે કોઈપણું કારણથી કોઈ ઠેકાણ ભંડારેલી હોય તે જગ્યા કોઈ અન્યની વિચાતી લે અને જ્યારે તે પ્રતિમા તેને તેમાંથી જેડછે ત્યારે પોતાના ઘરમાંથી પ્રતિમા નીકળી એટલે તે પોતાના જ દેવની એમ સમજી જેતે અન્યદની છતાં તે પ્રતિમાની પુજાઅર્ચા કરે છે અને પોતાના દેવ તરીકે માને છે. માટે જેડમલજી લખે છે કે અન્યદર્શની જનપ્રતિમાને પોતાના દેવ કરીને માની શકતા નથી તે તદન અસત્ય છે.
પછી લખ્યું છે કે ચિત્યનો અર્થ પ્રતિમા કરશો તો તે પાઠમાં આણંદ શ્રાવકે કહ્યું કે અન્યતિથીને, અન્યતિથીના દેવને, અને અન્યતિથીએ ગ્રહણ કરેલી પ્રતિમાને વાંદુ નહિ, બોલાવું નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org