________________
ભે તથા વિજ્યપોળીએ જીનપ્રતિભા પૂછે તે વિષે. ૧૧૫
પરંતુ ભક્ષક છે એમ સમજાયછે અને તેથી કરીને તેઓ સંસારમાં રઝળવાનાછે એમ પણ નિશ્ચય થાયછે.
પ્રશ્નને અંતે જેઠા યુદ્ધગતિએ ોષનિયુક્તિની ટીકાનો પાઠ લખ્યોછે તે તમામ અસત્યછે તેમાંથી એક પણ વાક્ય ઓધતિયુંતિની ટીકામાં લખેલું નથી. તે તેણે કેવું લખ્યુંછે કે જેમ કોઈ સ્વેચ્છાએ લખીદે કે “ જેઠમલ ટુંક કોઇ નીચકુળમાં ઉત્પન્ન થયેલો હતો તેથીજ જીનપ્રતિમાનો નિંદક હતો, આવું પ્રાચીન ટુંક નિર્યુતિમાં લખેલુંછે.”
૨૦ સૂર્યાભે તથા વિજ્ય પોળીએ જીનપ્રતિમા પૂછે તે વિષે.
વીશમા પ્રશ્નોત્તરમાં જેા મુઢમતિએ, સર્યાભ દેવતાએ અને વિજ્ય પોળીગ્માએ કરેલી જીનપ્રતિમાની પૂજાનો નિષેધ કરવા માટે અનેક કુયુક્તિઓ કરેલીછે તે તમામ બાબતનો પ્રત્યુત્તર અનુક્રમ પ્રમાણે આ નીચે લખ્યોછે.
૧ આદ્યમાં સૂર્યાભ દેવતાએ શ્રી મહાવીર સ્વામીને આ?લકલ્પા નગરીની મહાર અંમશાળ વનમાં દીઠા ત્યારે સામા જઈ નમુક્ષુન્ગુ કહ્યું તેમાં સુત્રકારે ટાળ સંપત્તાળ સુધી પાઠ લખ્યો છે માટે જેઠો પાછલા પદ કલ્પિત ઠરાવેછે પણ તેવુ તે પ્રમાણેનું લખવું મિથ્યાછે, કારણ કે ત પદ કલ્પિત નથી, પણ શાસ્ત્રોકછે. આ વિષ અગીઆરના પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખી ગયા છીએ.
૨ ત્યાર પછી યાભે કહ્યું કે પ્રભુને વંદના નમસ્કાર કરવાનું મહાફળ છે. આ પ્રસંગમાં જેઠા કુમતિએ જે સુત્રપાઠ નાંખ્યોછે તે પુણછે, કારણ કે તે સુત્રપાડના પાછલા પદોમાં દેવતા સંબંધી ચૈત્યની પરે ભગવંતની પર્યુપાસના કરીશ એમ સામે કહેલુંછે. સત્યા સત્ય નિર્ણય નિમિત્તે તે સુત્રપાઠ શ્રીરાયપરોણી સુત્રમાંથી અર્થ સાથે આ સ્થળે લખ્યોછે. યતઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org