________________
દેવતાઓ અનેશ્વરની દાઢા પૂજેછે તે વિષે.
૧૪.
અર્થ કેટલાએક દેવતા વાંદવા નિમિત્તે, તેમજ પુજા નિમિત્તે, સત્કારનિમિત્તે, સન્માનનિમિત્તે, કુતુહળનિમિત્તે, કેટલાએક કેંદ્રના કહેવાથી, કોઈ કોઈ પરસ્પર એક બીજાના કહેવાથી અને કેટલા એક અમારૂં એ ઉચીત કામ છે એમ જાણીને આવે.
જેો લખેછે કે શ્રીઅષ્ટાપદજી ઉપર રિષભદેવ નિર્વાણુ પામ્યા ત્યારે ઇંદ્ર એક સ્થભ કરાવ્યો છે” તે અસત્ય છે કારણ કે શ્રી જંબુદ્દિપપાતી સુત્રમાં અરિહંતનો, ગણધરનો અને શેષ અગારનો એમ ત્રણ સ્થભ ઈંદ્રે કરાવ્યા એમ કહ્યું છે. યત:
तणं सक्के देविंदे देवराया बहवे भवणवइ नाव वैमाणि देवे नहारियं एवं वयासी खिप्पामेव भो देवाणुपिया सब रयणमए महालए तउ चेङ यथुभे करह एगं भगवउ तिथ्थयरस्स चियगाए एगं गणहर चियगाए एगं अवसेसाणं अणगारा णं चियगाए.
અર્થ. તે વાર પછી તે શકેંદ્ર, દેવતાનો રાજા ધણા ભુવનપતિ માવત વૈમાનિક દેવતાઓ પ્રત્યે યથાયોગ્ય એમ કહે કે શીપણું અહો દેવાનુપ્રીય ! સર્વ રત્નમય શ્રૃત્યંત વિસ્તીણું એવા ત્રણ ચૈત્ય શુભ એક ભગવંત તિર્થંકરની ચયને વિષે, એક ગણધરની ચયને વિષે અને એક અવશેષ સાધુની ચયને વિષે, કરો.
જેનો નિભવ શ્રાવકે ચૈત્ય કરાવ્યા નથી” એમ લખેછે પણ શ્રાવકોએ ચૈત્ય કરાવ્યાનો અધિકાર સુત્રોમાં ધણી જગ્યાએછે, જે વિષે અમે પુર્વે લખી ગયા છીએ અને આગળ લખીશું.
નો લખેછે કે સાક્ષાત ભગવંતને કોઇએ નમુક્ષુષ્ણે કહ્યું નથી” પરંતુ સુર્યનાભે સાક્ષાત ભગવંતને નમુથ્થુળું કહ્યાનો પ્રત્યક્ષ પાઠ શ્રી રાયપોણી સુત્રમાંછે માટે તેનું તે લખવું કેવળ અસત્યછે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org