________________
૧૫૦
સમકિત સભ્યોહાર,
મેળ નથી, પરંતુ તેમાં કાંઇ નવાઈ જેવું નથી કારણ કે મિથ્યાષ્ટી નું તેજ લક્ષણુંછે.
વળી શેઢે અને નિઞર્ટી એ મને શબ્દનો એક સરખો એટલે જ્ઞાનને અર્થ અને નિર્જરાને અર્થે એવો અર્થ જેા નિર્ણવે લખ્યોછે, પરંતુ સુત્રાક્ષર જોતાં જણાશે કે તે બંને શબ્દને લગતી માત્રા જુદી જુદીછે. એકને છેડે ઍવું એટલે અર્થ છે તે ચતુર્થિના અર્થને વિષે નિપાતછે તેથી તેનો અત્યંતમાળને અર્થ, દુબળને અર્થ, ગ્લાનને અર્થે યાવત્ જીનપ્રતિમાને અર્થે સ્પ્રેમ અર્થ થાયછે; ખીજા પાને છેડે ગટ્ટી એટલે અથી તે પ્રથમા ત્રિભક્તિછે એટલે તેનો અર્થ નિર્જરાનોથી જે સાધુ તે વૈયાવચ્ચ કરે એમ થાય છે; પરંતુ જાગ્મે ખરો અર્થ ન લખતાં અને શબ્દનો એક સરખો અર્થ લખ્યો એ ઉપરથી એમ સમજાયછે કે જેડા નિશવને જ્યા - કરણનું ખીલકુલ જ્ઞાન નહોતું. વળી સુત્રપાઠ જેવી રીતેછે તેવી રીતે તેણે નથી દીઠો તેથી એમ જણાયછે કે તેના ચક્ષુને પણ કાંઈક આવતું હતું.
શ્રી ઠાણાંગ સુત્ર તથા વ્યવહાર સુત્ર વિગેરે સુત્રોમાં દશ પ્ર કારની વૈયાવચ્ચ કહીછે તેનો સમાવેશ પુર્વાક્ત પદર ભેદમાં થયેલોછે, માટે તે દરા ભેદની બાબતમાં જે નિશ્વયની લખેલી કુયુક્તિ ખોટી.
આ પ્રશ્નને અંતે જેટા નિાવે લખ્યુંછે કે “ઉપષિ અને ભા તપાણીથીજ વૈયાવચ્ચ કરવી.” આ સમજણુ જેડા ટુંકની અક્કલ વગરનીછે, કારણ કે જો તે ત્રણભેદથીજ વૈયાવચ્ચ કરવાની હોય તો ચવિધસંધની; વૈયાવચ્ચ કરવાનું પણ પુર્વા પાઠમાં કહેલુંછે સેંધમાં તો શ્રાવક અને શ્રાતિકા પણ આવ્યા તો તેની વૈયાવચ સાધુ શી રીતે કરે ? જો આહાર તથા ઉપધીથી કરે એમ ટુંકો કહેછે તો શું સાધુ પોતે વહોરી લાવીને શ્રાવક શ્રાવિકાને આપ શે ?—નહિં, કારણ કે તેમ કરવાનો તેનો ચ્યાચાર નથી; વળી શ્રાવક શ્રાવિકા તો દેનારા છે, તેને લેવાનો પણ ચ્યાચાર નથી; માટે ટુંકો જવાઞ આપો કે ત્રીજું વ્રત આરાધવાને ઉત્સાહવાળા સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org