________________
શ્રી હિસુત્રમાં સર્વ સુત્રોનો નોંધ છે તે વિષે. ૧૫૩.
આઠ આચાયાએ એકઠા થઈને તે સુત્ર લખ્યું છે પરંતુ નવું રચ્યું નથી. ે પીરતાળીસ માંહેલાં પાંચ સુત્રોનાં નામ પુખ્ત પાઠમાં નથી પણુ તે આદિ શબ્દથી જાણવાના છે, માટે તેમાં કાંઈ પણ ખાધક નથી,
વળી કેટલાએક સુત્રો, જેમાંના કોઇ કોઇ ટુંકો માનતા નથી તથા કોઈ કોઈ માનેછે તેમાં પણ ગ્માચાર્યેાના નામછે તે “સુત્રકતાના નામછે” એમ જેણે મુઢમતિ કરાવેછે પરંતુ તે અસત્ય છે, કારણ કે તે નામ બનાવનારાના નથી; કિદે કોઇ સુત્રમાં નામ હશે તો તે વીરભદ્રવત્ મહાવીરસ્વામીના શિષ્યના હશે; જેમકે, શ્રી નિસીથ લધુમાં વિશાખાગણિનું નામછે અને શ્રીપાત્રણા સુત્રમાં શ્યામાચાર્યનું નામછે.
જેનો કુમતિ લખેછે કે “નંદિસુત્ર ચોથાચ્યારાનું બનેલુંછે” રંતુ તે અસત્યછે, કારણ કે શ્રીનંદિસુત્ર તો દેવધિગણિક્ષમાશ્રમણે બનાવેલુંછે અને તેના મૂળપાઠમાં શ્રીવજસ્વામી, થુળિભદ્ર, ચાણાયાદિક પાંચમા આરામાં થયેલા પુરૂષોનાં નામછે. ”
દ્વાદશાંગી ગણધર મહારાજાએ રચેલી, તે રચના અતિ કઠિન જણાયાથી ભવ્ય જીવને ખોધ પ્રાપ્તિ નિમિત્તે શ્રી આર્યરક્ષિતસુરી તથા કુંદિલાચાર્યે હાલ પ્રવર્તનમાંછે તે પ્રમાણે સુગમ રચના યુક્ત ગુંથન કર્યુ, એ પ્રમાણે શ્રી આવશ્યક તથા નંદિસુત્રમાં કહ્યું છે, માટે તમામ સુત્રો પુર્વની દ્વાદશાંગીના આધારથી આચાર્યાએ ગુથેલાછે એમ સમજવું.
કુંઢકો મુઢમતિ મિથ્યાત્વના ઉદયથી ફક્ત ખત્રીસ સુત્રો માહીને બીજા સુત્રો ગણધર કૃત નથી એમ ઠરાવી તેને નિષેધેછેક પરંતુ તેઓને તે પ્રમાણે નિષેધ કરવાનું મૂળ કારણ તો એછે કે ખીજા સુત્રોમાં કેટલીએક જગ્યાએ જીનપ્રતિમા સંબંધી એવા એવા પ્રત્યક્ષ પાછે કે જેથી હુંઢકમતનું જડમૂળથી નિકંદન થઈ જાય. એ ખાખતના દૃષ્ટાંત તરીકે શ્રીમહાકલ્પ સુત્રમાંથી સુત્રપાડ લખ્યોછે.યતઃ भयवं तहारुवं समवा माहणंवा चेइयघरे गच्छेन्ना ? हंता गोयमा दिनेदिने गलेना. से भयवं जथ्य दिने
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org