________________
સમકિત સત્યોહાર, વળી જેઠા કમતિએ શ્રી પ્રશ્ન વ્યાકરણ પાઠ લખ્યો છે તેથી તે જેટલા ક, દ્રઢણીઓ તથા તેના સેવકો છે તે સર્વે નકે જ જશે એમ કરે છે, કારણ કે શ્રી પ્રશ્ન વ્યાકરણના પુકિત પાઠમાં લખ્યું છે કે વર, હાટ, હવેલી પ્રમુખ બનાવે તે મંદબુદ્ધિયા અને મારીને નારકી થાય અને ઢકો એવા ઘણું કામ કરે છે. વળીડુંક અને ઢણીઓ ધર્મને વાતે વિહાર કરે છે ત્યારે રસ્તામાં નદી ઉતરે છે તેમાં ત્રસ સ્થાવરની હિંસા કરે છે, પડિકમણુમાં વાયુકાયહણે છે, નાકના તથા ગુદાના પવનથી વાયુકાય મારે છે, સદા મુખ બાંધી રાખવાથી અસંખ્યાતા સંમુમિ મનુષ્ય હણે છે, વરસતા વરસાદના સચિત પાણીમાં લઘુનિતી તથા સ્પંડિલ પરહે છે તેથી પણ અસર
ખ્યાતા અપકાયને હણે છે, વિરે સેંકડો પ્રકારે હિંસા કરે છે તેથી તિઓ મંદબુદ્ધિયાજ છે અને જેઠાના લખવા પ્રમાણે સર્વે મરીને નર્કમાં જ જવાના છે. આ અપેક્ષાએ તે જેઠા ઢકનું લખાણ કદાપી સત્ય ઠરે ખરૂ, કારણ કે હકમત પ્રત્યક્ષ રીતે દુર્ગતિનું કારણ છે એમ જણાય છે.
વળી જેઠા કુમતિએ આ પ્રશ્નોત્તરમાં ક્ષિણ દિશીના નારકી થાય” એમ લખ્યું છે પરંતુ સુત્રપાઠમાં દક્ષિ દિશાનું નામ પણ નથી તે તેણે તેવું ક્યાંથી લખ્યું છે? પણ એમ જણાય છે કે કદાચ પિતાના ઉત્સુત્ર ભાષણથી પોતાની તેવી ગતી થવા સંભવતિને જણો હશે અને તેથી જ તિવું લખ્યું હશે !
વળી શુદ્ધમાગે ગષક આત્માથી જીવોને સમજવાનું એટલું જ કે શ્રી પ્રવ્યાકરણ સુત્રને તપાઠ મિથ્યાદથી તથા અના
ને માટે છે, કારણ કે તે પાઠને લગતા તે કાર્યને અધિકારી માછી, ધિવર, કોળી, ભીલ્લ, તસ્કર વિગેરેનેજ સુત્રપાઠે કહ્યા છે વળી વિચારો કે એમ નહોય તો કોઈપણ જીવ નર્ક વિના અન્યગતીમાં જાય જ નહિ, કારણ કે ઘણું કરીને ગૃહસ્થાવાસવાળા સર્વે જીવોને ઘર દુકાન વિગેરે કરવું પડે છે. શ્રી ઉપાગદશાંગ સુત્રમાં આ jદ વિરે શ્રાવકોને ઘર, હાટ, ખેતર, ગાડાં, વહાણુ, ગાયોના ગો
૧ આ સુત્રપાઠ ઘણું વિસ્તાર સાથે હોવાથી અને લખ્યો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org