________________
સૂર્યાએ તથા વિજ્યપળીએ જનપ્રતિમા પુછે છે તે વિશે ૨૩ ન્યકાર હતું? વળી સમવસરણુમાં બારમા દેવલોક સુધીના દેવતાઓ અને ઈ છે તેમણે શું સંભ જેવું નાટક નહોનું દીઠું? જથી તિ જોવા માટે બેસી રહે. માટે આ ઠેકાણે તો એમ સમજવાનું છે કે ઇંદ્રાદિક દેવતાઓ બેસે છે તે ફક્ત ભગવંતની ભક્તિ નિ. મિત્તજ બેસે છે. વળી સંભ નાભ બંધ કરીને આવ્યો છે એમ પણ કહ્યું નથી. માટે જેઠમલજીનું આ લખાણુ ફોગટનું છે.
આ ઉપરથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જયારે કોના રિખ વ્યાખ્યાન વાંચે છે ત્યારે વગર સમજણે હાજીહા કરનારા હકો તેની પાસે આવીને બેસે છે, જયાં સુધી તિઓ વ્યાખ્યાન વાંચશે ત્યાં સુધી તે તેઓ સર્વે બેસી રહેશે પરંતુ જ્યારે તિઓ વ્યાખ્યાન બંધ કરશે ત્યારે સ્ત્રીઓ જઈને ચુલા સળગાવશે, રાંધવા માંડશે, પાણી ભરશે અને પુરૂ જઈને અનેક પ્રકારના છળકપટ કરશે, જુહુ બોલશે, શાક લેવા જશે, છકાયનો આરંભ કરશે, વિગેરે અનેક પ્રકારના પાપકર્મ કરશે તો તે સઘળું પાપ વ્યાખ્યાન બંધ કરનાર રિને માથે ઠરે કે કેમ જેઠમલજીના કહેવા પ્રમાણે તે વ્યાખ્યાન બંધ કરનાર રિને માથે જ ઠરે છે.
૧૪, જેઠમલજી લખે છે કે આણંદ કામદેવ પ્રમુખ શ્રાવકો એ ભગવંતની પાસે નાટક કેમ ન કર્યું ?” તિને ઉત્તર –
તિઓના માં સાભ જેવી નાટક કરવાની અદભુત શક્તિ નહોતી.
૧૫. જે મંદ મતિ લખે છે કે ધરાવણે અષ્ટાપદ પર્વત ઉપર જનપ્રતિમાની સન્મુખ નાટક કરીને તિર્થંકરગોત્ર બાંધ્યું કહો છો, પણ શ્રીરાતા સુત્રમાં વિશસ્થાનક આરાધતાંજ છવ તિર્યકરગર બાંધે છે એમ કહ્યું છે તેમાં નાટક કરતાં તિર્થંકરવિ બાંધવાનું તે નથી કહ્યું ” તને ઉત્તર–આ લખાણ ઉપરથી એમ સમજાય છે કે જેઠા નિરવને જનધર્મની શૈલીની અને સગાથેની બીલકુલ ગમ નહોતી, કારણ કે વીશ સ્થાનકમાં પહેલું અરિહંત પદ છે અને રાવણે નાટક કર્યું તે અરિહંતની પ્રતિમા પાસેજ કર્યું છે, તેથી તેણે અરિહંત પદ આરાધીને તિર્થંકરગોત્ર ઉપાર્જન કર્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org