________________
૧૩૨
સમકિત સોદ્ધાર
અને કહે છે કે આ સંબંધમાં પણ નિry એવું પદ છે માટે આ એ પદનો અર્થ જે મોક્ષને અર્થ એવો થાય તે ધન કાટવાથી મોક્ષ કેમ થાય?” તિનો ઉત્તર –-ધનથી સુપાત્રે દાન આપે, છન મંદિર જનપ્રતિમા બનાવે, સાત ક્ષેત્રને વિષે, તિર્થયાત્રામાં, દયામાં તથા દાનમાં દ્રવ્ય ખર તો તિથી વાવત મોક્ષ પ્રાપ્ત થાય છે, માટે સૂત્રમાં જ્યાં જ્યાં નિસાઇ એવો શબ્દ છે ત્યાં ત્યાં તે શબ્દો અર્થ ભોક્ષને અર્થ એવો જ થાય છે અને તે શબ્દ જનપ્રતિમા :જવાના ફળમાં પણ છે તો તે એક જેઠા મુઢમતિના કહેવાથી - હાબુદ્ધિમાન પુત્વચાકત શાસ્ત્રાર્થ કદિ પણ ફરી શકતો નથી.
૩૨. આ પ્રશ્નને અતિ જેઠા નિજ ધનિકિતની ટીકા નો પાઠ લખ્યો છે પણ તે અસત્ય છે, કારણ કે તિ પાઠ ઓઘનિકિતમાં તથા તેની ટીકામાં કોઈ પણ જગ્યાએ નથી, આ લખાણું જેઠા દુર્મતિનું એવું છે કે જેમ કોઈ પોતાની વેચ્છાથી લખી દે કેમુખમંધાને પંથ કોઈ ચમારે ચલાવે છે કારણ કે તિઓનો કેટ
એક આચાર વ્યવહાર ચમારોથી પણું ખરાબ છે આવું કથન દંઢકોની પ્રાચિન નિતિમાં છે.” તવું છે.
૩૩. આ પ્રશ્નોત્તરમાં આવંત પર્યત જેઠા નિજ સુભા જેવા સમ્યક દછી દેવતાની તથા તિની શુભ ક્રિયાની નિંદા કરી છે, પરંતુ શ્રી ઠાકુંગસુત્રમાં પાંચમ ઠાણે કહ્યું છે કે પાંચ પ્રકારે જીવ દુર્લભ બધીપણું પામે એટલે જન્માંતરે ધમની પ્રાપ્તિ દુર્લભ થાય. पंचहिं ठाणेहिं जीवा दुलह बोहियत्ताए कम्मं पकरे ति तंजहा अरिहंताणं अवणंवयमाणे१ अरिहंत प णत्तस्स धम्मस्स अवणं वयमाणे २ आयरिय उ वझायाणं अवणं वयमाणे ३ चाउवणस्स संघस्स अवणंवयमाणे ४ विवक्कतव बंभचेराणां देवाणं अ वणं वयमाणे ५
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org