________________
સમકિત સદ્ધાર.
રત્ન જડીત સિંહાસન ઉપર બીરાજતા હતા, પ્રભુના સમવસરણું , માં જળ થળના ઉપજેલા કુલની ઢીંચણ પ્રમાણુ દેવતાઓ વટ્ટી કરતા હતા. દેવતાઓ તથા દેવાંગનાઓ ભગવંતની સમીપે અનેક પ્રકારના નાટકો તથા ગીતગાન કરતા હતા; માટે હકો વિચારે કે આ ભક્તિ ભેગી દેવની નહોતી પરંતુ વિતરાગની હતી અને તિ ભક્તિના કરનારા મહાપુન્યરાશી બંધન નિમિત્તેજ એવી રીતે ભક્તિ કરતા હતા અને તેમજ આજ પણ થાય છે. હુંઢકો ! તમે ભોગી અભોગીની ભક્તિ જાદી જાદી ઠરાવો છો, પરંતુ જેવી રીતે અભોગીની ભક્તિ વંદના,નમસ્કાર પ્રમુખે થાય છે તેવી જ રીતે ભાગી રાજઓ વિગેરેની ભક્તિ કરવામાં આવે છે, તેને નમસ્કાર થાય છે, આવે ત્યારે ઉભા થવું પડે છે, આદર સત્કાર દેવાય છે, વિગેરે ઘણું તરેહની ભકિત અભોગીની પરેજ થાય છે અને તેવી જ રીતે તેને પણ તમારા રિખોની ભક્તિ કરો છો તો તે રિખ ભોગી છે કે અમે ભોગી તે વિચારી જે.
વળી તિ લખે છે કે જેમ પિતાને ભુખ લાગવાથી પુત્રનું ભક્ષણ કરે એ અયુક્ત કમ છે તેમ તિર્થંકરના છોર સમાન છે કાયના છવને તિર્થંકરની ભક્તિ નિમિત્ત હણું તે પણ અયુક્ત છેતેને ઉત્તર-તિર્થંકર ભગવંત સ્વમુખે એમ નથી કહેતા કે મને વંદના નમસ્કાર કરો, નવરા અને મારી પૂજા કરે, તેથી તેઓ તો છે કાયના રક્ષક જ છે, પરંતુ ગણધર મહારાજાએ બતાવેલી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રાવકો તેમની ભક્તિ કરે છે, તે આસાયુક્ત કાર્યમાં એ ાિ છે તે સ્વરૂપે હિંસા છે પરંતુ અનુબ દયા છે એમ સુત્રોમાં કહ્યું છે માટે તે કાર્ય અયુકત કહી શકાતુ નથી.
વળી અમે તમને પુછીએ છીએ કે તમારા રિખ વિવિધ વિવિધ જીવહિંસાના પચ્ચખાણ કરીને નદી ઉતરે છે, ગોચરી કરી લાવે છે, આહાર, નિહાર, વિહારાદિ કાર્યો કરે છે તેમાં પ્રાયે છે કાયની હિંસા થાય છે, તે તેઓ છ કાયના રક્ષક છે કે ભક્ષક છે? તે વિચારી જોજે. જેઠાના લખવા પ્રમાણે અને શાસ્ત્રોક્ત રીતીએ વિચારતાં તેઓ છનાસાના ઉત્થાપક હોવાથી છ કાયના રક્ષક નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org