________________
૧૧૨
સમકિત સોલર. આ વર પામું તે તમારી પાસે વાગડ ભોગ કરીશ વિગેરે સ્તુતિમાં કહે છે તેમ તેણીએ કહ્યું નથી માટે ફક્ત પોતાના કુમતનું સ્થાપના કરવા એવી સમકિત છી શ્રાવિકાને માથે ખોટાઆળ ચડાવે છે તે તમારે સંસાર વધવાનો હેતુ છે. વળી એ પ્રમાણે મહાસતી - દિને માથે આછતાઆળ ચડાવવાથી, તથા તે સમકિતધારી શ્રાવિન કાના વર્ણવાદ બોલો છો તેથી તેને ઘણું દુખના ભાજન થશે જેમ તે મહાસતી પદિને અતિ દુખ દીધું, ભરી સભા વચ્ચે નિહજપણે તેણુની લાજ લેવાનો મનસુબો કીધવિગેરે ઘણા પ્રકાર રનો તિણીના ઉપર જુલમ કર્યો તેથી કોરવોને સહકુટુંબ નાશ થયો કૈવાચિક પણું તે પ્રમાણે કર્યાથી પોતાના એકસો બંધુના મૃત્યુ હેતુ થયો પદ્માસ્તર રાજાએ તેણીનું કુદછીથી હરણ કર્યું તેથી તે તેને તેણીને શરણે જવું પડયું ત્યારે તે બંધન મુક્ત થયો તેમ તમે પણ તે મહાસતીને અવર્ણવાદ બોલવાથી આ ભવે છે જેનબાહ્ય થયા છો એટલું જ નહિ પણું પરભવે અનંત ભવમાં ભટકવારૂપ - સાપાત્ર થશે તેમાં કોઇ પણ સંદેહ નથી. માટે કાંઈ સમજે, અને બાપના કુવામાં બુડી ને મરતાં કુમતને તજી સુમતને અંગીકાર કરો.
વળી અરિહંતને સ્ત્રી સંઘટ કરતી નથી તે પ્રતિમાને સ્ત્રી સંઘટ કેમ કરે એમ જેઠો લખે છે તેને ઉત્તર પ્રતિમા છે તે સ્થાપનારૂપ છે માટે તેને સ્ત્રી સંઘટમાં કાંઈ પણ દોષ નથી, કારણ કે તે કાંઈ ભાવ અરિહંત નથી પણ અરિહંતની પ્રતિમા છે. જે તે જેઠમલજી સ્થાપના અને ભાવ સરખા માને છે તે સુત્રોમાં સોનું રૂપ, સી, નપુંસકાદિ અનેક વસ્તુઓ લખે છે અને સૂત્રમાં જે અક્ષર છે તે સર્વ સોનું, રૂપુ, સ્ત્રી,નપુંસકાદિની સ્થાપના માટે તે વાંચવાથી તો કોઈ ટકનું શિયળ મહાધત રહેશે નહિ. વળી દેવલોકની મુતિઓ તથા નકના ચિત્રો વિગેરે કોના રિખ તથા આરજાઓ પાસે રાખે છે અને ટીઆઓને પ્રતિબોધ નિમિત્ત બતાવે છે, તે ચિત્રોમાં દેવાં. ગનાઓના સ્વરૂપ, શાલિભદ્રના, ધજાના તથા તેમની સ્ત્રીઓ વિ. મરેના ચિત્રામણ પણ હોય છે, માટે જેવી રીતે તે ચિત્રોમાં સ્ત્રી તથા પુરૂષપણુની સ્થાપના છે તેમજ જીનપ્રતિમા પણુ અરિહંતની સ્થાપના છે. રથાપનાને સ્ત્રીનો સંઘટ થવો ન જોઈએ એમ છે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org