________________
a૦
સમકિત સત્યોહાર, સંચાર કરનારા, રહેનારા તથા બેસનારા ઉઠનારા એવા મુનિ સહ અને જન સમુહ છતાં તે કુસુમને કાંઈ પણ બાધા થતી નથી. વ. ” ધારે શું કહેવું, સુધારસ જેના અંગ ઉપર પડેલો છે તેમની પેઠે આ ત્યંત, અચિંતનય, નિરૂપમ તિર્થંકરના પ્રભાવથી પ્રકાશમાન જે પ્રસાર, તેના યોગે ઉલટો ઉલ્લાસ થાય છે, એટલે તે ઉલટા પ્રફુલ્લિત
થાય છે.
જાણગાર પણ તેમાં
વિભિત
કારણ
રીત
- ૮ જે કુમતિ લખે છે કે કોણુક પ્રમુખ રાજાઓ ભગવંતને વાંદવા ગયા ત્યાં માર્ગમાં રસ્તા છંટકાવ્યા, કુલ પથરાવ્યા, નગર કાણુગા, વિગેરે આરંભ કર્યો તે પોતાને છંદે એટલે પોતાની મારજીથી કર્યો પણ તેમાં ભગવંતની આજ્ઞા નથી. તેને ઉત્તર– કોણી કે જે ભગવંતની ભક્તિ નિમિત્તે પાક્ત પ્રકારે નગર -
ગાયું છે તેમાં બહુમાન ભગવંતનું જ થયેલું છે, કારણ કે તેની તિ બધી ધામધુમ ભગવંતના વંદન નિમીત્તેજ હતી અને એવી રીતે . પ્રભુનું સામૈઉ કરીને તેણે ઘણુ પુન્ય ઉપાર્જન કર્યું છે, માટે એ કાયમાં ભગવંતની આરાજ છે એમ નિણર્ય થાય છે.
૯ જેઠો હક કહે છે કે કોણુંકે નગરમાં છંટકાવ કર્યો, પણ સમવસરણમાં કેમ ન કર્યા તેનો ઉત્તર – કોણુંકે જે કર્યું છે તે સર્વે મનુષ્યકત છે અને સમવસરણમાં તે દેવતાઓએ મહાસુગંધી જળ છાંટેલું છે, સુગંધી ફૂલોની વણી કરેલી છે, તો તે દેવકૃતની પાસે કોણુકનું કરવું શા લિખા માં ગણાય? માટે તેણે સમવસરણમાં છંટકાવ કર્યો નથી એમ સમજવું.
૧૦ ના થઈ શબ્દની પાસે રૂ શબ્દનું અનુસંધાન કરવા માટે જેઠા કુમતિએ બે યુક્તિઓ લખે છે પણ તિ વ્યર્થ છે કારણું કે એવી રીતે જે રૂ શબ્દ જ્યાં ત્યાં જોડીએ અર્થને અનથે થઈ જાય અને સુત્રકારો કહેલો ભાવાર્થ ફરી જાય, માટે એવી નવી મન કલ્પના કરવી અને શુદ્ધ અર્થનું મંડન કરવું તે ગુખ શિરોમણીનું કામ છે.
૧૧ જેઠો મુહમતિ લખે છે કે બહરિકેશી મુનિને દાન દીધું ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org