________________
સમકિત સહારે. નેત્ર વિનાને માણસ કાંઈ પણ જોઈ શકતો નથી તેમ જ્ઞાનરૂપી - ચક્ષુ વિનાને જેઠો અને તેના ટકો પણું આ વાત સુત્રની અંદર દેખતા નથી.
વળી તેણે યુક્તિઓ કરીને સાત ક્ષેત્ર ઉથાપ્યા છે તેનો અનુક્રમે ઉત્તર–૧-૨ ક્ષેત્ર છબીબ તથા જીના ભુવનતે બાબતમાં જેઠા મૂઢમતિએ લખ્યું છે કે બહેરા, પ્રતિભાતો આગળ હતા જ નહિ અને જે હતા એમ કહેશે તો કોણે કરાવ્યા વિગરેનો અને ધિકાર સુત્રમાં દેખાડો આ પ્રશ્નનો ઉત્તર અમે ઉપર લખ્યો છે અને તેથી તે અને ક્ષેત્ર સિદ્ધ થાય છે.
૩ નું ત્રિશાસ્ત્ર—આ બાબતમાં જેઠો લખે છે કે પુસ્તક તે મહાવીર સ્વામીની પછી (૮૦) વ લખાણ છે, અગાઉત પુસ્તકો નહોતા માટે તે અર્થે દ્રવ્ય કાઢવાનું શું કારણ? --
ઉત્તર–આ બાબતનું નિરાકરણ અગાઉ અમે જણાવી ગયા છીએ. વળી શ્રી અનુયોગદ્વાર સુત્રમાં કહ્યું છે કે વિમુગંપાય પુરથયાં અ– દ્રવ્યશ્રત છે જે પાના પુસ્તકમાં લખાયેલ છે
અને તે ઉપરથી સુત્રકારના સમયમાં પુસ્તક લખેલા હતા એમ સિદ્ધ થાય છે. વળી તમારા કહેવા પ્રમાણિત સમયમાં મુદલ પુસ્તકો લખાયેલા હતા જ નહીં તે શ્રી રખભદેવસ્વામીની બતાવેલી અને હાર લિપીનો વિચછેદ થયો હતો એમ ઠરશે તો તે તદન જુઠું છે. વળી જે અક્ષરજ્ઞાનતિ સમયમાં હોય જ નહિ તો લિકિક વહેવાર પણ કેમ ચાલે? કો. આ ઉપરથી સમજો કે તિ વખતમાં પુસ્તકો હતા, ફકત સુત્રોજ લખાયેલા નહોતા, અને તે દેવઢઢી ગણું ક્ષમા શમણે લખ્યા છે. પણ પુસ્તકો (૯૮૦) વર્ષ લખાણુ તિ વાત તમારા જેઠમલજી લખે છે તે શા આધારથી લખે છે? કારણ કે તમારા માનેલા ૩૨ સુત્રોમાં તે વાત જ નહિ
૪-૫ નું ક્ષેત્ર સાધુ અને સાધવી. તે બાબતમાં જે મુમતિ લખે છે કે “સાધુને અર્થ દ્રવ્ય કાઢીને તેને આહાર, ઉપાધી, ઉપાશ્રય કરાવે તો તે સાધુને કશે નહિ ત્યારે તે માટે દ્રવ્ય શું કામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org