________________
સાવ ને ધન વાવર કહે છે તે વિષે કપ કોઈ ઠેકાણે કહ્યા નથી–તેને ઉત્તર–શી ભરપચ્ચખાણું નામ પાયજાના મુલ પાઠમાં ૧ જીબીંબ ૨ જીનભુવન ૩ શાસ્ત્ર ૪ સાધુ ૫ સાધવી શ્રાવક ૭ શ્રાવિકા એ સાત તેત્ર કહ્યાં છે તે શું હુંકો જાણતા નથી ? કદાચ તમે કહેશો કે અમે તે સુત્ર માનતા નથી તો નંદીસુત્ર કેમ માને છે? કારણ કે શ્રી નંદીસુત્રમાં સર્વ સુત્રના નામ કહ્યાં છે ત્યાં ભરપચ્ચખાણું પન્નાનું નામ પણ છે. માટે તેમાં કહેલા સાત્ર ગહ ધન વાપરવું તિજ ફળદાયક છે. - જેઠો લખે છે કે આણંદાદિક શાવકે વત આરાધ્યા, પડિમા
આદરી, સંયરા કોધા ત સ સુત્રોમાં કહ્યું છે પણ કેટલું દ્રવ્ય વાપર્યું અને કયા ક્ષેત્રે વાપર્યું તે કહ્યું નથી તેને ઉત્તર -રે મુખ તે સુત્રમાં જેટલી વાતની પ્રસંગે જરૂર હતી તેટલી કહી છે અને બીજી કહી નથી. જો તમે ન કહેલી તમામ વાતોનો નીરાદર કરતા હો તો આણંદાદિક દશ શ્રાવકોએ કયા મુનીને દાન દીધું કયા મુનીને તેડવા ગયા, ક્યા મુનીને વળાવવા ગયા, કેવી રીતે પડિકમણું કર્યું વિરે ઘણી વાતો જે કે શ્રાવકોને માટે સંભવીત ગણાય તેવી કહી નથી તો તેમણે શું તે નથી કર્યું કર્યું છે જ. તમાજ દ્રવ્ય વાપરવા સંબંધી વાત પણ તિમાં નથી કહી પરંતુ કરીતો છે જ, વળી અમે છીએ છીએ કે આણાદિ શ્રાવકોએ કેટલા ઉપાશ્રય કરાવ્યા તે વાત સુત્રોમાં કહી નથી છતાં તમે ઢકો ઉપાશ્રય કરા છો તે શા આધારથી કરાવે બતાવો
વળી લખે છે કે આણંદાદિક શ્રાવકોએ સંઘ કાઢયા, તિર્થ યાત્રા કીધી, દહેરાં કરાવ્યાં, પ્રતિમા પ્રતિષ્ઠી વિગેરે વાત સુત્રમાં હોય તે બતાવે તેને ઉત્તર- આણંદાદિ શ્રાવકોના જનમંદિરને અધિકાર શ્રી સમવાયાંગજીમાં કહ્યો છે. આવશ્યક સુત્રમાં તથા યોગ શાસ્ત્રમાં શ્રેણીકરાજાના કરાવેલા છને મંદિરને અધિકાર ચાલેલો છે. વિષ્ણુર શ્રાવકે મલ્લીનાથજીનું દહેરૂ બંધાવ્યું તે અધિકાર શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યો છે; તથા તિજ સુત્રમાં ભરત મહારાજે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ છબીંબ સ્થાપ્યા અધિકાર છે. એ વિગેરે અનેક જગ્યાએ સુત્રમાં કહ્યા છતાં જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org