________________
આણંદ શ્રાવકે જીનપ્રતિમા વાંદી છે ત વિષે.
तिकड एवं एयारूवं अभिग्गहं अभिगिएहइ.
અર્થ હે ભગવન સુજને ન ક૨ે શું ન ક૨ે તે કહેછે. આજથી માંડીને અન્યતિથી, અન્યતિથીના દેવ હરીહરાદિક, અને થ્યન્યુતિથીએ ગ્રહ્યા અરિહંતના ચૈત્ય કે જીન પ્રતિમા ઍટલા પ્રત્યે વંદા કરવી, નમસ્કાર કરવો, ચ્યાગળથી વગર ખોલાવે ખોલાવવું, વારંવાર ખોલાવવું ચ્ચે સર્વ ન ક૨ે. વળી તેને અસણુ, પાણુ, ખાદિમ, અને સ્વાદિમ એ ચાર પ્રકારનો માહાર દેવો, વારંવાર દેવો ન ક૯૫; પણ એટલા કારણ વિના તે કહેછે. રાજાની આણુાએ, લોકના સમુદાયની આણુાએ, ખળવંતને આગ્રહે, ક્ષુદ્ર દેવતાની આાણાએ, ગુરૂ તે માતપિતા તથા કળા ચાર્ય વિગેરેના આગ્રહથી, અને આ વીકાના કારણથી એ છછીંડીએ પુર્વ કહ્યા તેમને વંદનાદી કરતા દોષ ન લાગે. એ ન ક૨ે તે કહ્યું. હવે ક૨ે તે કહેછે. સુજેને કલ્પે. જૈનશ્રમણ નિગ્રંથને કાસુ એટલે જીવ રહીત, અને અષણીય એટલે દોષ રહીત અસણુ, પાણુ, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબળ, રજોહરણુ, અને વાવરીને પાછા આપવા એવા ખાજોઢ, પાટલા, વસ્તિ, તણાદિક સંથારો તે તથા ઔષધ ભેષ જે કરી પડિલાભતા થકા વિચરવું. એમ કહીને એતદ્રુપ અભિગ્રહ લે,
ઉપર લખેલા સુત્રપાઠના અર્થમાં જેઠો ટુંક લખેછે કે “ આણંદ શ્રાવકે ન કલ્પમાં અન્યતિથીએ ગ્રહણ કરેલા ચૈત્ય એ લે ભ્રષ્ટાચારી સાધુને વોસરાવ્યાછે પણ અન્ય તિથીએ ગ્રહુણ કરેલ જીનપ્રતિમા વોસરાવી નથી, કારણકે અન્યતિથીએ ગ્રહણ કરેલી પ્રતિમાને વોસરાવી હોત તો સ્વયમતે ગ્રહોત જીનપ્રતિમા વાંદવી રહી તે કલ્પેના પાડમાં કહેત.” તેનો ઉત્તર—રે યુદ્ધ કુંઢકો! કલ્પના પાઠમાં તો અરિહંતદેવ અને સાધુને વંદના નમસ્કાર કરવાનું પણ કહ્યું નથી,ફકત સાધુનજ માહાર દેવાનું કહ્યુંછે, ત્યારે તે પણ હું તેને વાંદવા યોગ્ય નહોતા ! પણ જ્યારે અન્યતિથીને ચંદ્રનાનો નિષેધ કર્યા ત્યારે સુનીને વંદના કરવી એમ ભાવાય નીકળેજ, તથા અન્યતિથીના દેવની પ્રતિમાને વંદનાનો નિષેધ કા
Jain Educationa International
૧૭
For Personal and Private Use Only
www.jainelibrary.org