________________
નસુક્ષુણુંના પાછલા પાઠ વિષે.
વળી શ્રી કલ્પસૂત્રમાં ગતમ સ્વામીને જે પાંચર્સે શિષ્યનો પરિવાર કહ્યોછે તે દિક્ષા લેતી વખતનોછે પણ બધા થઇ તો (૫૦૦૦૦) કેવળીની સંપદા ગાતમસ્વામીને ગ્રંથોમાં કહેલીછે. ઇતિ
૧૧ નમુશ્રુષ્ણના પાછલા પાઠ વિષે.
જેઠો સુમતિ (૧૧) મા પ્રશ્નમાં લખછે કે તમુક્ષુણુંમાં અ ધિક પદ વધાર્યાછે” આ લખાણુ અસત્યછે. કારણકે અમે નસુછ્યુ હુંમાં કાંઇ પણ પદ્મ વધાર્યું નથી. નમુક્ષુણું તો ભાવ અરિહંત વિદ્યમાનોની સ્તુતિછે અને જે છેલ્લી ગાયાછે તે દ્રવ્ય અરિહંતની સ્તુતિનીછે. ઢુંઢકો દ્રવ્ય અરિહંતને વંદા કરવી નિષેધ કરેછે. કારણકે તેઓ તેને અસંજતી સમજેછે એ ઉપરથી એમ જાયછ કે તેઓની બુદ્ધિભ્રષ્ટ થઇ ગયેલીછે. શ્રી નંદીપુત્રમાં છબ્બીશ - ચાર્ય જેમાંથી ચોવીશ સ્વર્ગમાં દેવતા થયાછે તેને નમસ્કાર કામે તો નમુક્ષુણુંના પાછલાપાઠમાં શું મિથ્યાછે. જો ટુંકો આ કારણથી નંદીસુત્રને પણ જુદું કહેશે તો જરૂર તેણે મિથ્યાત્વરૂપી મદી રાપાન કરીને ખોટી લવરી કરવી શરૂ કરીછે એમ જણાશે.
વળી ઢુંઢકો પોતાના ગુરૂઓ જેઓ મરી ગયેલાછે, અને જે ઓ જિનાજ્ઞાના ઉત્થાપક નિાવ હોવાથી અમારી સમજ પ્રમાણે તો નર્ક તિર્યંચાદિ ગતિમાંજ ગયા હશે, પણ મુર્ખ હુંઢકો તેને દેવ ગતિમાં ગયેલા સમજતા હોય તો તેને તેઓ વંદા કેમ કરેછે, કારણ કે તે અસંયતી, અવિરતી અપચ્ચખાણીછે; કદાચ ટુંકો કહેશે કે અમે તો તે ગુરૂપદને નમસ્કાર કરીએ છીએ તો રે સુઢો અમારી વંદા પણુ તિર્થંકર પદનેજછે અને તે સત્યછે, વળી તેથી કરીને દ્રવ્ય નિક્ષેપો પણ વંદનીક રેછે.
શ્રી આવશ્યક સુત્રમાં નમુથુણનો છેલી ગાથા સહીત પાઢ છે અને તે પ્રમાણજ અમે કહીએ છીએ માટે જેડા કુમતિનું લખવું તદન મિથ્યા છે.
પ્રશ્નને અંતે નમુક્ષુણું ઈંદ્રે કહેલુંછે તે ખાખતમાં ફોગટનું ડોળાણુ કર્યુંછે પણ તે મુઢતાની નિશાનીછે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org