________________
શ્રી શત્રુંજય શાશ્વતો છે તે વિષે. આવ્યા હતા. એવી રીતે કેટલાક ટકો સંઘ કાઢી કાઢીને જાય છે તેને વિશે તો તમે પૂન્ય માનો છો જેની ગતિનું પણ કાંઈ ઠેકાણું નથી (પ્રા ત ગતિ થવી જોઈએ.) અને શ્રી વિરાગ ભગવંત તે નિશ્ચયે મોક્ષજ ગયા છે, જેનો અધિકાર સૂત્રમાં ઠેકાણે કેકાણે છે તેની સંઘ વિગેરે કાઢીને યાત્રા કરવામાં પાપ કહો છો તે તમારા પાપ કર્મનો પ્રત્યક્ષ ઉદય છે. ઈતિ.
૭ શ્રી શત્રુંજય શાશ્વતો છે તે વિષે
સાતમા પ્રશ્નોત્તરમાં જેણે નિજવ લખે છે કે જે બુદ્ધિપપજતીમાં કહ્યું છે કે શ્રી ભરતખંડમાં ઉતાર્યો પર્વત અને ગંગા સિંધુ નદી વને સર્વે છઠ્ઠા આરામાં વિવેદ જાશે તો શત્રજય તિર્થ શાશ્વત કેવી રીતે રહેશે. આ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે તે પાઠ તે ઉપલક્ષણુ માત્ર છે; કેમકે ગંગા સિંધુના કુંડ, રિષભકૂટ પર્વત, (૭૨) બીલ, ગંગા સિંધુની વેદિકા પ્રમુખ રહેશે તેવી રીતે શત્રુંજય પણ રહેશે. પરંતુ જેઠાએ આ વાત લખી છે તે કયા સત્રને આધારે લખી છે? કારણું કે શ્રી જંબુદ્વિપ પજતી સત્રમાં તે તાત્ય અને ગંગા સિંધુ વિના બીજું રહેશે એમ કહ્યું નથી.
જે મુઢમતિ કહે છે કે પર્વત નહિ રહે, રિષભકૂટ રહેશે તે એ મંદમતિને સૂત્રો પાઠ દેખાણું નહિ કે સુત્રમાં કામ
વય એટલે રિષભકૂટ પર્વત એવું લખ્યું છે અને તે લખે છે કે રિષભકૂટ પર્વત નહીં. ધન્ય છે કુમતિઓ તમારી બુદ્ધિને! કે અસત્ય બોલતા અને લખતા જરા પણ ડરતા નથી !
વળી જે લખે છે કે શાશ્વતી વસ્તુ વધતી ઘટતી નથી તે પણ અસત્ય છે. કારણું કે ગંગા સિંધુને પદ, ભરતખંડની ભૂમીકા, ગંગા સિંધુની વિદીકા, અને લવણ સમુદ્રનું પાણી, વિગેરે વધે ઘટે છે પરંતુ શાશ્વત છે, તેવી જ રીતે શત્રુંજય પણ શાશ્વત છે; માટે ઢંકો! જરા મિથ્યાત્વ નિંદ્રા છોડીને જાગો અને જુઓ!
વળી જેઠા મંદમતિએ લખ્યું છે કે સર્વ જગ્યાએ સિદ્ધ થયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org