________________
૫૫
સિદ્ધાયતન શબ્દનો અર્થ. ફેરવવા માટે ઘણુંક યુક્તિ કરી છે, પરંતુ તે તમામ જુઠી છે. કારણ કે સિદ્ધાયતન નામ ગુણ નિષ છે. સિદ્ધ કે, શાશ્વતી અરિહંતની પ્રતિમા તિનું આયતન કે ઘર તે સિદ્ધાયતન આ પ્રમાણે તેનો અર્થ છે. જેઠા કુમતિએ સિહાયતન નામ ગુણ નિષ્પક્ષ નથી એમ ઠરાવવા માટે રિષભદત તથા સંજતિ રાજા વિગેરેનું દષ્ટાંત આપેલું છે, કે જેમાં તે નામ ગુણ નિષ્પક્ષ જતા નથી તેમ સિદ્ધાયતનું નામ પણુ ગુણ નિષ્પક્ષ નથી, તિતિ લખવું અસત્ય છે. કારણુ કે વસ્તુ નિરૂપણું નામ શાસ્ત્રકારોએ સિદ્ધાંતોને વિએ કહ્યાં છે તે ગુણ નિષ્પાજ છે. જેમ, ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સાધુ, ૬ સામાયિક ચારિત્ર, ૭ દોષ સ્થાનીય ચારિત્ર, ૮ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ૯ સુક્ષ્મ પરાય ચારિત્ર, ૧૦ યથા ખ્યાત ચારિત્ર, ૧૧ જંબુદ્વિપ, ૧૨ લવણ સમુદ્ર, ૧૩ ધાતકી ખંડ, ૧૪ કાલ દધિ સમુદ્ર, ૧૫ વ્રતવર સમુદ્ર, ૧૬ દધીવર સમુદ્ર, ૧૭ ક્ષીરવર સમુ૧૮ વારૂણી સમુદ્ર, ૧૯ શ્રાવકના બાર વત, ૩૧ શ્રાવકની અગીઆર પડિમા, ૪૨ અગીયાર અંગના નામ, ૫૩ બાર ઉપાંગના નામ, ૬૫ ચુલહીમવત પર્વત, ૬૬ મહા હીમવંત પર્વત, ૬૭ રૂપી પર્વત, ૬૮ નિષધ પર્વત, હનિલવંત પર્વત, ૭૦ નવકાર શી પ્રમુખ દશ પચખાણ, ૮૦ છલેશ્યા, ૮૬ આઠ કર્મ વિગેરે વસ્તુઓનાં નામ જેમ ગુણ નિષ્પન્ન છે તેમ સિદ્ધાયતન પણ ગુણ નિષ્પક્ષ નામ જ છે.
બીજા લિકીક નામ કથા નિરૂપણમાં, રિષભદત, સૈજતી રાજા વિગેરે કહ્યા છે તિ ગુણ નિષ્પક્ષ પણ હોય છે અને અગુણ નિષસ પણ હોય છે કારણ કે તે નામ તેમના માત પિતાએ આપેલા હોય છે. '
૩જ પ્રશ્નમાં મહા પુરૂષા બાબત લખ્યું તો તે મહા પાપના કરનારા હતા તિથી મહા પુરૂષા કહ્યા છે, તિમાં કોઈ બાધક નથી. પરંતુ તિ વાતનું જ્ઞાન જે જીન શાસ્ત્રની શિલી જાણતા હોય અને અપેક્ષા સમજતા હોય તિને થાય. જેઠમલજી સરખા ભણાવાદી અને સ્વમતિ કલ્પનાએ લખનારને ક્યાંથી થાય! . ૪ થા પ્રશ્નમાં કહેલા અનુત્તરવિમાનના નામ ગુણ નિષ્પાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org