________________
૫૪
સમકિત સોદ્ધાર એક વખત જુઠું બોલે છે અને તે છુપાવવા વાતે વારંવાર જુઠું બોલવું પડે છે તેમ ફક્ત એક અર્થ ફેરવવા માટે જેમ મનમાં આવે તેમ વારંવાર લખતાં જેઠમલજીએ સંસાર વધી જવાનો કાંઈ . પણ ડર ખાધો નથી.
આગળ જેઠા કે લખ્યું છે કે “સમ્યકત દષ્ટી અન્ય દેવન પૂજે છે”તિ મિથ્યા છે. કારણ કે અન્ય દેવને શ્રાવક પૂજે નહિ. મિથ્યા દછી હોય તે પૂજે. અને શ્રાવકે ગુરૂ મહારાજના મુળે છે આગાર સહિત સમ્યક્ત ઉચડ્યું હોય તિ શાસન દેવતા પ્રમુખ સમ કિત દષ્ટીની ભક્તિ કરે છે તે સાધમીના સંબધે કરીને કરે છે, તિને અન્ય દેવ કહેવાતા નથી. વળી જે કોઈ સમ્યક દછી કોઈપણ અન્ય દેવને માનશે તે દેવતા ક્યાં સભ્ય દષ્ટી હશે અથવા તેને કોઈ ઉપદ્રવ કરવાવાળો હશે, તેને માટે શ્રાવકને દેવાભીગે” આગાર છે; પરંતુ લુંગીઆ નગરીના શ્રાવકોને શું કષ્ટ આવી પડયું હતું જે અન્ય દેવને પૂજ્યારે જે મુઢમતિ કહે છે કે છે ત્રદેવ પૂજ્યા ”તિ ક્યા પાઠનો અર્થ છે–ગોત્ર દેવતા કોઈપણ શ્રાવકે પૂજ્યા હોય તે સુત્રપાઠ દેખાડો, કારણ કે અન્ય દેવને શ્રાવક પૂજે નહિ. * છેવટે મૂર્ખ જેઠાએ તુંગીઆ નગરીના શ્રાવકે ઘરના દેવ પૂજ્યાની બાબતમાં કુતર્ક કર્યા છે તે તેની મૂઢતાની નિશાની છે. પરંતુ પોતાના ઘર માંહેલા જન ભૂવનમાં અરિહંત દેવની પૂજા તેણે કરી છે એ નિશિંસય છે.
વળી શ્રી ઉપાશક દશાંગમાં આણંદ શ્રાવકને અધિકાર જે પાઠ છે, તે પ્રમાણે સર્વે શ્રાવકોને માટે જાણવો. માટે મૂઢમતિ જેઠાએ ગોત્ર દેવતાની પૂજા તે શ્રાવકને માટે ઠરાવી અને જીન પ્રતિમાની પૂજા નિંદી તે મહા મિથ્યા ટીનું લક્ષણ છે. ઈતિ.
૯. સિદ્ધયતન શબ્દનો અર્થ નવમા પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ સિહાયતન શબ્દનો અર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org