________________
સમકિત સલ્યોદ્વાર. છે, અને તેને દ્વિપ સમુદ્રના નામ સાથે સંબંધ હોવાનું કાંઈ કારણ નથી.
પ થી અનુયોગદ્વારમાં કહેલા ગુણ નિષ્પક્ષ નામના ભેદભા સિદ્ધાયતન નામનો સમાવેશ થાય છે. - ૬ ભરતાદિક વિજ્યોમાં માગધ ૧ વરદામ ૨ અને પ્રભાસ ૩ એ તિથી કહ્યા છે તે લૈકિક તિર્થ છે, તેને માનવાનું સમ્યફ દષ્ટીને શું કારણ છે? હે! મુઢ! કો! કઈક વિચાર કરો કે જેમ અન્ય દર્શનીઓમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, બ્રહ્મચારી, વિગેરે કહે છે, અને શાસ્ત્રકાશે પણ તેને સાધુ કહીને બોલાવે છે, તે તિથી શું તે જૈન દર્શનના સાધુ કહેવાશે?ને તે વાંદવા યોગ્ય થશે? તેમજ માગધાદિક તિર્થ સમજવા. - ૮ શ્રી રિષભાનન ૧ ચંદ્રાનન ૨ વારીવેણુ ૩ અને વર્ધમાન ૪ એ ચાર નામજ સાશ્વતી જીન પ્રતિમાના છે. કારણ કે દરેક ચોવીશીમાં પંદર ક્ષેત્રમાં થઈને એ ચાર નામ લાભે છે. માટે તિ બાબતમાં જેઠાના કુતર્ક જુઠા છે.. ( ૯મા પ્રશ્નમાં મુઢમતિ લખે છે કે “ટ્રપદિના દેહેર મધ્યે પ્રતિમા હતી તો તેને સિદ્ધાયતન ને કહ્યું અને છનાર કેમ કહ્યો » તો રે મુઢ! છગ્રહતિ અરિહંત આશ્રમ નામ છે, અને સિદ્ધાય તન તે સિદ્ધ આશ્રી નામ છે તેમાં બાધક શું છે? નિકેવળ ફોકટના કુતર્ક કરી ભોળા લોકોને ફંદમાં ફસાવવાને જેઠાએ ઉપાયજ કરેલો છે.
૧૦ મા પ્રશ્નમાં ક્વસ્થી, અધર્મથી વિગેરે અનાદી સિ દ્ધના નામ કહીને તેને સિદ્ધ કરાવીને તેને કેમ વાંદતા નથી એવું જેઠા અજ્ઞાનીએ લખ્યું છે, પણ તે બાબતને સિદ્ધાયતન શબ્દ સાથે કોઈ પણ સંબંધ નથી, અને તેને વંદન હોય જ નહિ, પરંતુ તમે હક નોસિદ્ધાનું કહો છો ત્યારે તો તે ધર્મથી અધર્મીને જ નમસ્કાર કરતા હશો એમ તમારે મતે જ કરે છે.
વળી લખ્યું છે કે “અનંતા કાળની સ્થિતિ છે અને સ્વયં સિદ્ધ અણકીધા થયા માટે સિદ્ધાયતન કહીએ તો રે મહામુલે! -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org