________________
૩.
સતિ સોદ્ધાર.
જયન્ય સ્થિતિ અંતર મુહુર્તની કહી છે, અને શ્રી પાવાજીમાં બાર સુહુર્તની કહી છે. તેનું કેમ?
એવી રીતે અનેકક્ક છે, તેમાંના સુમારે (૯૦) શ્રી મદ્યો વિજયજી કૃત વીર સ્તુતિરૂપ હુંડીના સ્તવનના ખાળાનોધમાં પંડિત શ્રી પદ્મવિજયજી કહ્યા છે.
પરંતુ તે ફરક અલ્પમતિ જીવને છે; કારણ કે કોઈ પાઠાંતર, કોઈ અપેક્ષા, કોઈ ઉત્સર્ગ, કોઈ અપવાદ, કોઈ નયે, કોઈ વિધી વાદ તથા કોઇ ચિતાનુ વાદે છે, તેમજ કોઇ જગ્યાએ વાંચના ભેદ છે, તે બહુ શ્રુત જાણે છે. તેમાંના ઘણા ક્રૂરક તો નિયુક્તિ ટીકા વિગેરેથી મટે છે, કારણ કે તે નિર્યુક્તિના કતા ચદ પુર્રધર સમુદ્ર સરખી બુદ્ધિના ધણી હતા; કુંઢકો જેવા મૂઢમતિ નહોતા.
પુત્રોકત પ્રકારે અનાચારી, ભ્રષ્ટ, કુશીળી, કુલિંગી, જૈનમત, ચતુર્વિધ સંધ અને દેવગુરૂ શાસ્ત્રને નીંદવાવાળા, સ્વચ્છંદમતિ, તથા દૈત્ય સરખા રૂપના ધરનારાઓને સાધુ માનવા અને તેના ધર્મની ઉદય ઉદય પૂજા કહેવી તથા લખવી તે મહા મિથ્યા દ્રષ્ટીનું કાર્ય છે.
પહેલા પ્રશ્નોત્તરની છેવટે જેડા ટુંકે શ્રી સુયગડાંગ સૂત્રની ગાથા લખીને પોતાની પરંપરા બાંધી છે તે અસત્ય છે, કારણ કે તે ગાથાઓમાં સિદ્ધાંતકારે એમ નથી કહ્યું કે પાંચમા આરામાં સુખમંધા ઢુંઢકો મારી પરંપરામાં ધરો, માટે તે ગાથા લખવે કરીને ટુંક પંચ સાચો છે એમ સિદ્ધ થતું નથી, પરંતુ ઢુંઢક થૈયયાસૂત્ર તુલ્ય છે એમતો આ ગ્રંથમાં મગાઉ સાબીત કરેલું છે. ઇતિ પ્રથમ પ્રશ્નોત્તરનું ખંડન સંપૂર્ણ,
૨. આર્યક્ષેત્રની માદા વિષે.
ખીજા પ્રશ્નોત્તરમાં જેારિખે લખ્યું છે કે “તારાતંબોળમાં ૧ જાઓ પ્રકરણ રત્નાકર ભાગ ૩જો પુત્ર ૮૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org