________________
ઢંઢકોને પ્રશ્ન. ૩૦ પડિમા ધારી શ્રાવક નામ ધરાવી રિખને વધે ફરવું અને જાગી ખાવું તે ક્યા?
૩૧ પુજ્યજી મહારાજ કહેવું તે ક્યા ? ૩૨ પુજ્ય પદિની વખતે ચાદર દેવી તે ક્યા?
૩૩ ચોળપટાના બે છેડા ઘાઘરાની જેમ શીવી લઈને સી. ઓની પેઠે મોઢા આગળ પાટલી વાળીને પહેરવો તિક્યા ?
૩૪ વડી દિક્ષા દેવી ત્યારે દશ વૈકાલિકનું છ છવણીઆ અધ્યયન સંભળાવવું તે ક્યા?
૩૫ લોચ કરાવીને સર્વ સાધુને વંદણ કરવો કે ક્યા?
૩૬ જ્યારે પુજ્ય પદ્ધી થોછો ત્યારે ચાદરના ચાર છેડા પકડી રાખનારને એક એક વિગય અથવા વસ્તુનો ત્યાગ કરાવે છે તિ ક્યા ?
૩૭ પલ્લું રાખવું જેમાં માત્ર મુકીને દિશાએ ઓછો તે ક્યા ?
૩૮ રે માંયુ ઢાંકીને બહાર નીકળવું અને દીવસે સવારથી માંડીને ઉઘાડે માથે ફરવું તે કયા?
૩૯ ધણુમાંથી તથા પાણુમાંથી પુરા પ્રમુખ જીવ નીકળે તેને ઢીલી માટીમાં એટલે કચરામાં નાંખો તે કા? કારણ કે તિ કચરામાં કાચી માટી તથા ની ગોદ હોય છે.
૪૦ જ્યારે ગ્રહસ્થને ધેર ગોચરી જવું ત્યારે ચોરની જમ પેસવું અને નીકળવું ત્યારે શાહુકારની જેમ નીકળવું કહો છો
તે
૪૧ આઠ પહોર પસહ કરે તો (૨૫) વ્રતનુ ફળ કહો છો મા ?. ૪૨ દયા પાળે તે દશ વતનું ફળ બતાવે છે તે ક્યા ? ૪૩ સમીકીત છો ત્યારે (૨૫) વત કરાવો છો તે ક્યા? ૪૪ મો સમકીત ઘોછો ત્યાર૧૮૦) વ્રત કરાવે છે તે ક્યા? * ટુંઢીઆ લોકો ઉપવાસને વત કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org