________________
કોને પ્રશ્ન. - - ૬૦ સફેદ કપડા નવા પહેરવા તે ક્યા?
૬૧ રોજ સવારે સુર્ય ઉગે ત્યારે આજ્ઞા લેવી તે ક્યા? દર ઘરડાને ડાંડો રાખવે બીજાને ન રાખવે તે ક્યા?
૬૩ મુહપતિ બાંધવાથી વાયુકાયની રક્ષા થાય એવું કહો છો તે ક્યા?
૬૪ ગોચરી હાથમાં લટકાવીને ફકીરની જેમ લાવવી તે ક્યા?
૬૫ અન્ય તિથી માટે કરેલું ભોજન હોય તેને કહેવું કે તમારે શંકા ન હોય તો આપણે તે ક્યાં ?
૬૬ સોય લોઢાની રાત્રે રાખે ઉપવાસ કંડ તે ક્યા ! ૬૭ સોય તુટી જાય છડનો છે તે ક્યા? કે ૬૮ સોય ખોવાયત અઠમનો અંડતિયો? .
૬ પાંચ પદની તથા આઠ પદની ખમાવણુ કહો તે ક્યારે
૭૦ શાસ્ત્રમાં સાધુઓના સમુહને કુળ, ગણ, સંઘ કહ્યા છેને તમે એવું કહે તે ક્યા કારણ કે કોળું ભવાયાનું કહેવાય છે. - ૭૧ મુહપત્તિમાં દોરો નાંખ, નાંખીને મોઢા સાથે બાંધછે. તે ક્યા?
૭૨ ઓવાની ડાંડી મરજાદ વિનાની લાંબી રાખવી તે ક્યા? ૭૩ બારવત મોટા બેશીને બોલવા તે ક્યા? ૭૪ બારવત છેટા ઉભા રહીને બોલવા તે ક્યા?
૭૫ જ્યારે નમુગુણ કહેવું ત્યારે આદ્યમાં થઈ થઈ તથા - મસ્કાર નમુથુનું કહેવું તે ક્યા?
૭૬ નદિ ઉતરીને બેલા તેિલાને ડંડ લેવો તે ક્યા? - ૭૭ રસ્તામાં નહિ આવતી હોય તો બે ચાર ગાઉ ફેરમાં જ પણ નદિ ન ઉતરવી તે ક્યા? - ૭૦ દિશાએ જવું ત્યારે ખડી આ કપડાથી ગુદા લોવી તે ક્યાર
૭e સામાયક કરતાં સુહાગણ સ્ત્રી પચરંગી મુહપતિ બાંધે, વિધવા એકરંગી બાંધે તિ ક્યા?
૮૦ દીવાળીને દિવસે ઉત્તરાધ્યયન સંભળાવવું તે ક્યા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org