Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
સમકિત સદ્ધાર ૧૧૧ નવ પ્રતિવાસુદેવની અવગાહના. ૧૧૨ નવ નારદના નામ, ૧૧૩ ચઉવીશ તિર્થંકરના આંતર, ૧૧૪ અગીઆર રૂ. ૧૧૫ બંધક મુનિની ખાલ ઉતારી. ૧૧૬ કુંદક મુનિના (૪૯૯) શિષ્ય વાણીમાં પલ્યા. ૧૧૭ અરણુંક મુનિને અધિકાર. ૧૧૮ અપાતાભુતિ મુનિને અધિકાર. ૧૧૯ અષાઢા ભુતિ નટણુંવાળાનો અધિકાર. ૧૨૦ સુદર્શન શેઠને અભયા રાણુને અધિકાર. ૧૨૧ તેર દિવસની પક્ષી ન કરવી તે ૧૨૨ સોળ દિવસની પક્ષી ન કરવી તે. ૧૨૩ આઠ દિવસના પશણુ કરવા. ૧૨૪ અધિક માસ હોય તો પાંચ મહીનાનું ચોમાસુ કરવું. ૧૨૫ શ્રાવણુ બે હોય તો બીજા શ્રાવણમાં સંવત્સરી કરો છો તિ ૧૨૯ ભાદ્રપદ બે હોય તે પહેલા ભાદ્રપદમાં સંવત્સરી કરે છે. તિ, ૧૨૭ ચેલણ રાણું કપટ કરીને જણક રાજાને પરણું. ૧૨૮ છપ્પન ક્રોડિ યાદવ. ૧૨૯ દ્વારકામાં સાઠ કોડિ ઘર.. ૧૩૦ દ્વારકાની બહાર બહોતેર ક્રોડ ઘર. ૧૩૧ રેવતી શ્રાવિકાએ કોળાપાક વહોરાવ્યો છે તે. ૧૩૨ શ્રી પાર્શ્વનાથની સ્ત્રીનું નામ પ્રભાવતી. ૧૩૩ શ્રી મહાવીર સ્વામીની પુત્રને ઢક શ્રાવકે સમજાવી. ૧૩૪ ભગવંતની જન્મરાશી ઉપર બે હજાર વર્ષને ભસ્મ ગૃહ બેઠો છે તિ ૧૩૫ ભગવંતના નિર્વાણ દિવસથી દિવાળી ચાલી છે તે. ૧૩૬ હસ્તીપાળ રાજાએ પ્રભુને વિનંતી કરી કે ચમ ચોમાસુ અત્રે કરશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254