________________
33
અને પ્રશ્ન. માલમ પડતા નથી અને ઢકો માને છે તો તિઓ શા આધા. રથી માને છે?
હવે બત્રીસ સુત્રમાં જે જે બોલ કહેલા છે તે છતાં ટકા માનતા નથી તિમાંના થોડા બોલ નિરપક્ષ ન્યાયે ભગવંતની વાણી સત્ય માનવાવાળા અને સુગતિમાં જવાવાળા ભવ્ય જીવને જ્ઞાન પ્રાપ્તિ અવે લખ્યા છે.
૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રના પાંચમાં સંવર દ્વારમાં સાધુના (૧૪) ઉપગરણું પ્રભુએ કહ્યા છે. તેને મૂળ પાઠ અર્થ સાથે અગાઉ લખાયેલ છે. વિચારવું જોઈએ કે જે હકો સ્વલિંગ છે તે (૧૪) ઉપગરણ પ્રભુએ કહ્યા છે તે પ્રમાણે રાખતા કેમ નથી? જો અન્યલિંગી છે તો રને રંગેલા કપડા પહેરવા જોઈએ, જેથી ભોળા લોકો ફંદમાં ફસે નહીં; અને જે ગૃહસ્થ છે તે ટોપી પાઘડી પ્રમુખ પહેરવી જોઈએ. - ૨ શ્રી નિશીથ સુત્રના પાંચમા ઉદેશામાં કહ્યું છે કે વિના પ્રમાણુ હરણ રાખે તે પ્રાયશ્ચિત લાગે, અને કોનું રળેહરણ તે શાસ્ત્રોક્ત પ્રમાણયુકત નથી. યતઃ
बभिख अतिरेग पमाण रय हरणं धरेह धरंतवा साइन्नइ ॥७०॥ तं सेवमाणे आवजह मासिय परिहार हाणं उग्घाइय ॥८॥
૩ શ્રી નિસિથ સુત્રના અઢારમાં ઉદ્દેશામાં કપડાને ત્રણ પસલી રંગ દેવે કહ્યું છે, અને કો દેતા નથી. યત:
जे भिरवु णवएमे वथे लधे तिकटु बहु दिवसिएणं लोधेणवा कक्वणवा एहाणवा पोउम चुण्णेणवा वणेणवा उलोलेन्जवा उबट्टेजवा उलोतंवा उबटुं तंवासाइजह ॥५२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org