________________
૨
સમકિત સભ્યોદાર,
નામે છોકરો ડાકાત ( નીચા વરણ) ને આઢવર્ષનો લીધો છે. ૨૪ ભાવનગરમાં ભીમજી રખના શિષ્ય ચુનીલાલ અને તેના શિષ્ય ઉમેદચંદે એક છોકરો દરર્જીના લીધા હતા જેની માતાએ જીનમંદિરમાં આવી પાતાનું દુ:ખ બતાવીને રૂદન કર્યું હતું અને છેવટ ફોજદારી કાર્ટે તે છોકરા તેની માને પાછો સોંપાળ્યા હતા,
え
ઉપર પ્રમાણે સકડા ટુંકો એવું કામ કરેછે. સંવેગી જૈનમુની જે કદીપણ એવું કામ કરતાં નથી તેની ઉપર જેમા ટુંઢક તે કલંક મુકેછે તે તે પ્રમાણે ખોટું લખવાથી તેણે પાતાને હાથે . પેાતાનુ મોટું કાળું કરેલું છે.
ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે પંચ વસ્તુકનામે શા સ્ત્રમાં લખ્યું છે કે દીક્ષા સમયે મુળનુ નામ ફેરવીને સારૂં નામ સખવું. હુંઢકા તે વાત માન્ય કરતાં નથી તે મહાભિયાત્વના ઉદયછે. ચોથા પ્રશ્નમાં લખ્યું છે કે કાન ફડા તેહો તેના ઉત્તરમાં લખવાનું કે અમે તે કાન ફડાવતા નથી, કાનતા કાન ફટા જોગી કુંડાને છે તેથી જેઠાનુ લખવું મિથ્યા છે.
૫ ખમાસણે વહેારો છો, ૬ ધાડા, રથ, વેલ, ડાળીએ બેસો છો, ૭ ગૃહસ્થને ધરે બેશીને વહેારા છો, ૯ ઘેર જઇ કલ્પસૂત્ર વાંચો છો, ૯ નિત્ય પ્રતે તેહીજ ધરે વહેારો છો, ૧૦ ધોળ કરો છો, ૧૧ જ્યાતીષ નિમિત્ત પ્રયુંળે છે, ૧૨ કળ વાણી કરી દીઓ છો, ૧૩ મંત્ર, તંત્ર, ઝાડા, ઔષધ કરો છો," આ નવ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે જૈનમુનીઓને તે સર્વે પ્રશ્ન કલંક રૂપ છે. કારણ કે જૈન સંવેગી સાધુ એમ કરતાંજ નથી પણ છેલા પ્રશ્નમાં કહ્યા મુજબ મંત્ર, જંત્ર, ઝાડા, ઔષધ વિગેરે ટુંક સાધુએ કરે છે. દૃષ્ટાંત ૧ ભાવનગરમાં ભીમજી રખ તથા ચુનીલાલ, ૨ બરવાળામાં રામજી રિખ, ૩ ખોટાદમાં અમરશી ખિ, ૪ ધ્રાંગધરામાં શામજી રિખ તથા ગુલાબચંદ ખ વિગરે મંત્ર, તંત્ર, કરે છે, ચીડીઓ લખી દઈને ધોવરાવીને પાય છે, કાચા પાણીની ટબુડી મંત્રી આપેછે, પાતાની પાસેથી ઔષધના પડીકાં આપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org