Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ ( ૬ ) સભાર વગેરે સંસ્થામાને ઉભી કરવામાં ખૂબ ફાળે આપ્યા. અમદાવાદની દાદાભાઇ નવરોજજી લાખ઼બ્રેરીમાં એમણે સારી સંખ્યામાં પુસ્તકા ભેટ આપેલાં છે અને તે શ્રીમદ્રરાયચંદ્રસાહિત્યમંદિર એ નામથી જુદા વિભાગ તરીકે ત્યાં રાખવામાં આવેલાં છે. વ, શ્રીમન્ના સબંધને લીધે તેઓ મહાત્મા ગાંધીજીના સહવાસમાં વધારેમાં વધારે આવ્યા. એના પરિણામે એમણે પુરાતત્ત્વમંદિર ઉઘાડવામાં અસાધારણ કાળા આપ્યા જેથ શ્રીરાજજ્ઞાનભડાર ૩. રથપાયા. આ પછી તેમણે પોતે એકલાએ સ્થાપેલી અને નિભાવેલી નાગમપ્રકાશકસભાની સંસ્થાનુ કામ ગુજરાત વિદ્યાપીઠને સોંપી તેને ફરીવાર લગભગ ૨. ત્રીશ હજારનું દાન આપ્યું અને એ દ્વારા વિદ્યાપીઠના કાર્ય વાકાએ શ્રાપુંજાભાઇ જૈનગ્રંથમાળા કાઢવી શરૂ કરી. તે સામાજિક સેવા કરતાં કુટુંબના લેાકેાને ભુલી ગયા ન હતા. પોતાના વ્યવસાયમાં દૂરદૂરનાં પણ સગાંઓને રૂાકીને તેમણે મારી પાય પે ચઢાવેલા છે. લાભને કારણે કાઇ કુટુંબ કાંધ્ર અવ્યવસ્થા કરતા તા પણ તેના તરફ તેમની અમીષ્ટિ જ રહેતી. એક કુટુબીએ મેટી રકમની અવ્યવસ્થા કરેલી, એ રકમ એક સાનિક સંસ્થાની હતી તેથી પાતાના પદરથી એ રકમ ભરપાઇ કરીને અં વખતે પુજાભાઇએ પોતાની પ્રામાણિકતાનું તેજ બતાવેલું અને પેલા ગોટાળા કરનાર સ્વજન તરફ કરૂણાવૃત્તિ જ દાખવેલી. ૨ સ૦ પુજાભાઇને શ્રીમદ્રાયચંદભાઇના એ આદેશ હતા કે શ્રીજિનાગમે ગુજરાતીભાષામાં અનુવાદિત કરીને સ` લેાક સુલભ કરવા. તે પ્રમાણે . તેમણે આ સંસ્થાની રારૂઆત કરેલી અને એ સંસ્થાને સુરક્ષિત રાખવા . જીવન ત પ્રયત્ન પણ કરતા રહ્યા. ૩ આ જ્ઞાનભંડાર અમદાવાદમાં છે, એમાં જે જાતની સાહિત્યસામગ્રી અકડી કરાએલી છે એવી સામગ્રી આપણા દેશના અન્ય પુસ્તકાલયોમાં ઘણી વિરલ જોવામાં આવે છે. હસ્તલિખિત પુસ્તકો પણ એમાં સચવાએલાં છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 310