________________
આત્મશ્રીની પૂર્ણતા ગયું?” પેલા ખુશામતિયાઓ વિચારે કે હવે શું કહેવું? એકે બાપુને કહ્યું: “આપ પડી ગયા.” બાપુ ગજર્યો. “તે તમે શું કરતા હતા ત્યારે ?”
એમ આ જીવને પિતાને જ ખબર નથી કે કયાં ચાલ્ય જાય છે. અને કહે છે કે ભગવાન મને જડતું નથી જ્ઞાનીઓ કહે છે કે તું તને જડી જા, તું તને ઓળખી લે, પછી ભગવાનને વાર નહિ લાગે.
એટલે જ આચારાંગ સૂત્રમાં કહ્યું : gો ગાયા, તુ ગાળે સર્વે જ્ઞાળે જે તું એકને જાણીશ તે સહુને જાણીશ.
તું તને નહીં જાણે તે તું કેઈને નહિ જાણે પિતાને જાણવાથી જ પરમાત્માને જાણી શકાય છે. '
આનંદને અનુભવ ક્યારે થાય? ચિંતાની સમડીઓથી જીવ મુક્ત હોય ત્યારે, પછી તમે જ્યાં જશે ત્યાં ત્યાં આનંદ આનંદ દેખાશે.
“નાર પૂર્વીન' . આ સત્ ચિત્ અને આનંદથી સભર છે, અમૃતથી છલકાતે આ કુંભ છે.
| ‘પૂર્ણ જ્ઞાતિ ' જે માણસ આવો પૂર્ણ છે એ જ આખા જગતને પૂર્ણ જુએ છે.
એ જગતમાં રહે છે પણ એની પાંખે મુક્ત છે. એ રસ ચૂસે છે, ઊડી જાય છે, મુકતતા પણ માણે છે, મધુરતા પણ માણે છે. - પથ્થરની માખીને મીઠાશ ન હોય તે પણ સ્વતંત્રતા તે છે જ. ધારે ત્યારે ઊડી પણ શકે છે.