________________
[૧૪]
પૂર્ણ ના પગથારે પામ્યા!” એને જવાબ તમે ઝીણવટથી વચ્ચે છે? દીકરે. ભલે લખે કે અમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે, જવાબમાં તે લેકે લખે છે: “તમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે એ બહુ જ છેટું થયું !” કારણકે સ્વર્ગવાસ પામે એવું કેઈ કામ એણે કર્યું જ નથી એ તેઓ જાણતા જ હોય છે. તે એ લાગવગ લગાડીને સ્વર્ગવાસમાં કેવી રીતે ગયો? બાપડે દીકરે લાગવગ લગાડીને મોકલી દે કે મારા બાપા સ્વર્ગવાસમાં ગયા છે, પણ લેકે શેના, માને ? એટલે જ
ખે- ખું લખે છે, “આ બહુ છેટું થયું !”
જેમ કોર્ટમાંથી બેટે માણસ છૂટી જાય અને તમે કહે કે બહુ ખોટું થયું, ન્યાય જેવી કઈ વસ્તુ રહી નથી, લાગવગથી કામ થાય છે. કાગળના જવાબમાં પણ આ જ અર્થ રહેલે છે.
માણસ જે સારું જીવન જીવે તે આવે કઈ પ્રશ્ન આવતે જ નથી.
સમાધિમરણ પામવા માટે જીવનની આ એક યાત્રા છે. એ યાત્રામાં મનુષ્ય પોતાને વિચાર કરવાને છે. પહેલે વિચાર એ કે હું એક આત્મા છું અને મારા આત્માના વિકાસ માટે આ દેહને મેં એક સાધનરૂપે સ્વીકાર્યું છે.
ગમે ત્યાં જાઉં પણ મારે આત્મા સ્વચ્છ રહેવું જોઈએ. આ કવરની ખાતર મારે ચેક ક્યાંય ગુમ ન થઈ જાય એ મારે જોવાનું છે.
કવરને તમે ખૂબ સારી રીતે સાચવજે, કારણકે એમાં જ તમારે આ ઍક રહેવાને છે. પણ જ્યારે એ