Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 186
________________ આપણું સંસ્કાર ધન [૧૭૯] જેમને માબાપનું વાત્સલ્ય ન મળે, બહેનને પ્રેમ ન મળે, ભાઈને સ્નેહ ન મળે, એમનાં હૃદય આઠ–દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક બની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પિતાની શુષ્કતાને પરિતૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દેડે છે. એ વખતે વિવેક અદશ્ય બની જાય છે. એટલે જેમણે મુનિવ્રત કેળવ્યું હોય, મન અને તનમાં મૌનનું સંગીત હેય તે બહુ ઉપયોગી નીવડે. - “સોજો ૨ તનુચના ચોથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ વિદ્યાથી ભરેલું છે, જેનું યૌવન સ્વપ્ન અને કાર્યથી સભર બનેલું છે, જેનું વાર્ધક્ય મૌનના સંગીતથી મગ્ન બનેલું છે તે આ દેહને છેડવાને દિવસ આવે તે કેવી રીતે છેડે? વેગમાં દેહને છોડે. મરતી વખતે સીલ અને વિલ એ બે વાતે દૂર રહેવી જોઈએ. એક છેકરે આવીને કહે કે બાપાજી વીલ કરવાનું બાકી છે, અહીં સાહી કરે. બીજે કહે કે સીલ મારે. આમાંથી બચવાનું છે. પહેલેથી જ એગ્ય વ્યવસ્થા કરી નાખવી. યેગની સમાધિમાં દેહ છોડે. પણ વેગ એટલે શું છે. છે? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે ગ. હા, તનને સ્વભાવ છે એટલે એ બિમાર પણ પડે. એવું નથી કે જેગી પુરુષને તનની શાંતિ જ હોય. કદાચ અશાંતિ પણ હય, પણ - અશાંતિમાં પણ શાંતિને અનુભવ કરે તે યોગીની વિશિષ્ટ શક્તિ છે. ગીરાજ આનંદઘનજીને એક જીવનપ્રસંગ યાદ આવે

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210