Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 209
________________ [૨૦] પૂર્ણના પગથારે સુસાધુ એ ગુરુ છે અને જિનેશ્વરે કહેલે અહિંસામય માર્ગ એ ધર્મ છે. આ ત્રણને પ્રવાસમાં સાથે લઈ આગળ વધવાનું છે. મંગળ વિચારેથી આપણે જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવી શકીએ. પહેલે વિચાર એ કે પુણ્યને ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ, પાપને ઉદય એ કઠિનાઈ નહિ પણ કુબુદ્ધિ. કઠિનાઈ આવે, ગરીબી આવે તે કહે શું વાંધો છે? દુનિયામાં ગરીબ કેણ નહતું? પુણિયે ગરીબ નહોતે ! જૂના જમાનામાં પણ ઘણું ય એવા ગરીબ હતા જેઓ આ લેકમાં સત્કાર અને પરલેકમાં મેક્ષ પામી ગયા છે. * , ગરીબી એ પાપને ઉદય નથી, કુબુદ્ધિ એ પાપને ઉદય છે. સંપત્તિ એ પુણ્યને ઉદય નથી પણ સુબુદ્ધિ એ પુણ્યને ઉદય છે. : -::

Loading...

Page Navigation
1 ... 207 208 209 210