________________
સમ્યગ્દર્શન
[૧૪] જાય. આ બધું છોડીને એ શિખર ઉપર ગયે હતે પણ બીજા લેભે પાછે એને ત્યાંથી તળેટીએ આયે.
નાનકે પેલા કાજીને એ જ કહ્યું: “પ્રાર્થના, નમાજ તે મેં કરી. તું તે મને ઝુકાવવાની ધૂનમાં હતે. તમે બનેએ નમાજ પઢી છે જ ક્યાં ? તમે તે ખાલી ઊંચાનીચા થતા હતા. વૃત્તિ તે સ્વચ્છેદ થઈ ભટકતી હતી.”
નવાબે અને ઈમામે પૂછ્યું: “અમારા મનની અંદર રહેલી વાત તમે કેમ જાણું?”
દિલ અને દિલ વચ્ચે સંદેશા ચાલ્યા જ કરે છે. મનના પડઘા છાના નથી રહેતા. માણસ ન બેસે તે પણ ઘણીવાર જણાઈ આવે છે.
એક ડેશી પિતાની દીકરીને લઈને જાય છે. રસ્તામાં ઊંટવાળાને જોઈને કહે છે કે મારી દીકરી તું ઊંટ ઉપર બેસાડ, એ થાકી ગઈ છે. પેલાએ કહ્યું કે આ ઊંટ હવા ખાવા અને ફરવા માટે છે, ભાડા માટે નહિ. આગળ જતાં ઊંટવાળાને વિચાર બદલાયે યુવાન છે કરી હતી, દાગીના પહેરેલાં હતાં. આ તક મેં જતી કરી ! એ ઊભે રહ્યો. ડોશી આવી એટલે ઊટવાળાએ કહ્યું, કે તારી છોકરીને બેસાડી દે, એટલે મને સેવાને લહાવે મળે. ડોશીએ કહ્યું :
એ સમય તે ગયે.” “કેમ?” “તને જે કહી ગયે એ જ મને કહી ગયે.” “શું કહ્યું? ” “તને જે વિચાર આવ્યો એ વિચાર મને પણ આવી ગયે.”
આવું reflection સામાન્ય ભૂમિકા પર રહેલા માણસને પણું થાય. તમે વ્યાપાર કરતા હે અને કેઈકવાર મુશ્કેલીમાં આવે તે પહેલાં જ તમને intuition નથી આવતું ? બહાર