________________
આપણું સંસ્કાર ધન
[૧૧] કાઢતાં ડાઘા લાગ્યા છે. આ સાંભળી એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા. ત્યારે લિંકને કહ્યું : “રહેવા દે. મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું પણ ડુક્કરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક
વ્યથા જાગી અને એ વ્યથાને કાટ કાઢવા ડુક્કરને કાઢયા વિના છૂટકે નહોતે.” આટલું કહીને લિંકન ચાલતા થયા.
બીજાને દુઃખી જોઈને પિતે દુઃખી થવું. આ એક સમભાવ અવસ્થા; પ્રાણું મૈત્રીની ભાવના; વિશ્વમાં રહેલા ચૈતન્યમાં પિતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન. પિતાના દુઃખને દૂર કરવા માટે જે પ્રયત્ન કરે એ જ પ્રયત્ન જગતના જીવ પ્રત્યે આપણે કરતા રહીએ, દર્દ દૂર કરવા માટેની આપણી સતત અભિલાષા હોય ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાને પ્રકાશ આવી જાય છે, એ વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ.
રાજસ્થાનના ગામડાને આ પ્રસંગ છે. બે ભાઈઓ છે, મોટાભાઇને વસ્તાર વધારે છે, નાના ભાઈને વિસ્તાર ઘેડે છે. બન્નેનાં ખેતરે છે, વચ્ચે એક વાડ છે. કાપણી પછી
હૂંડાને ઢગલે થયે છે. રાત્રે મોટા ભાઈ વિચારે છે કે આ . મારે ભાઈ માને છે, મેં સંસારમાં માણવાનું બધું માથું લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે, નાના ભાઈને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારે પોતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈને ખેતરમાં નાખી આવે
છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે * છે કે મોટા ભાઈને વસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે? હું તે જુવાન અને સશકત છું, રળી શકું એમ છું. એટલે એ પિતાના ખેતરના પૂળાઓને મેટા