________________
[૧૪]
પ્રિણના પગથારે ચંદ્રને લગ્નના મંડપમાં બેસાડ,–કહ્યું પરણવું જ પડશે. પણ એમણે લગ્નના મંડપને જ વૈરાગ્યને મંડપ બનાવ્યા. એના અંતરમાં, રેમરોમમાં વૈરાગ્ય ભર્યો છે. એ સ્ત્રીને કઈ દૃષ્ટિથી જુએ છે? આ શરીરમાં એક ત ઝગી રહી છે. આ તનના કેડિયામાં ચૈતન્યને પ્રકાશ તગતગે છે.
નારી નરકની ખાણ એમ કઈ બેલી દે એ ઉપરથી એમનામાં વૈરાગ્ય છે એ ભ્રમમાં કદી પડશે નહિ. એ નરકની ખાણ નથી, પિતાની વૃત્તિઓ નરકની ખાણ છે. પિતાનામાં જ અધમ વૃત્તિઓ પડેલી હોય તે સામી વ્યક્તિ શું કરે ? જેઓ એમ માને કે સ્ત્રીઓને વધારેમાં વધારે ભાંડીએ, ઉતારી પાડીએ, નિંદા કરીએ તે આપણે નિર્વિકારી, તે તે ભૂલ છે. એક રીતે જ તે પિતાની વૃત્તિઓનું પ્રદર્શન છે. સાચી સમજણમાં સ્ત્રી કે પુરુષ ખરાબ નથી પણ એના પ્રત્યે જે કામવૃત્તિ જાગવી એ ખરાબ છે; અને કામવૃત્તિ જે દેહમાં જાગે છે એ દેહ નરક છે. જે કામવૃત્તિ ન હોય તે આ દેહ એક મંદિર છે. જે દેહમાં કામવૃત્તિ જાગી એ દેહમાં નરક આવ્યું. ત્યાં સામી વ્યકિત નરક ક્યાંથી થઈ ?
બે વૃદ્ધ મિત્રો વાત કરતા હતા, “અઢી નંબરના ચશ્મા લીધા હેય તે સારી રીતે વાંચી શકાય.” ત્યાં એક ગામડિયે બેઠા હતા અને કાને આ વાત પડી એ ઊડ્યો અને સીધા ગયે ચશ્માવાળાને ત્યાં. “એય ! અઢી નંબરના ચશ્મા લાવ.” એ ચશ્મા ચઢાવી આગળથી જુએ પાછળથી જુએ પણ વાંચી શકે નહિ. ચશ્માવાળાએ કહ્યું કે તમારે નંબર બરાબર નહિ હેાય, એટલે ત્રણ નંબરના આપ્યા. એનાથી પણ ન વંચાયું. કલાકની મહેનતને અંતે દુકાનદારને