________________
[૫૮]
પૂર્ણ ના પગથારે
મિત્રની આંખથી જુએ તે તમારી દુનિયા, દિલ અને દાનત્રણે બદલાઈ જાય !
એટલુ જ કહેવાનું છે કે બિહારની કે ગુજરાતની વણસેલી પરિસ્થિતિમાં આપનાથી જે કાંઇ અને એ તમે કરી. એ બાબતમાં હરીફાઈ ન હેાય. કોઈ પણ રીતે મદદ પહાંચાડી શકતા હા તે રીતે મદદ પહોંચાડો.
હું તેા કહું છું કે બાર મહિનામાં એક મહિના હવા ખાવા જાએ છે તેા શા માટે તમે પંદર દિવસ બિહાર ન જાએ ? જે શરીરને ખાળી નાંખવાનું છે, એ શરીર વડે જો પંદર દિવસ પ્રજાની સેવા કરેલી હશેતેા આ બળતાં શરીરને પણ એક consolation-સ ંતેષ મળશે, શાંતિ અને સમાધાન મળશે કે હા, આ કાયા કાઇકની સેવામાં કામ લાગી ગઇ હતી !
કરુણાની આ ભાવના સ્પર્શી અને આપણી દિવ્યતા પ્રગટ એવી શુભેચ્છા સાથે ઓપણે વિદાય લઈ એ.
નોંધ : ‘ પ્રાણી મૈત્રી દન ’ના પ્રસંગે તા. ૨૩-૪-૬૭ ચેાપાટીના સાગરતટે આપેલ પ્રવચન.