________________
જીવનનું દુન
[૧૧૭]
તપ કરે છે પણ કરનાર સાધનામાં છે એટલે અભ્યંતર તપ ચાલુ છે.
જીવનમાં જેટલાં શ્રેષ્ઠ કામ કરવાનાં છે એમાં તપશ્ચર્યાંની જરૂર છે. કોઈપણ માટુ કામ તપશ્ચર્યા વિના સિદ્ધ થતુ નથી. સહેલાં કામેા, ખાવાપીવાનાં કામેા વગર તપશ્ચર્યાએ થઈ જવાનાં. પણ દુનિયાના મેટાં કામ તપશ્ચર્યાં વિના થયાં જાણ્યાં નથી.
અહિંસા, સંયમ અને તપ–આ ત્રણ વાત જેના હૃદયમાં હાય તેને તા દેવતાઓ પણ નમન કરે છે.
દુનિયામાં દેવે બહુ ઉત્તમ અને મેટા કહેવાય છે. પણ દેવાને મન આવેા માણસ વધારે ઉત્તમ છે, એનુ’ કારણ એ કે આત્મદર્શન જો કાઇ કરી શકે, આત્માના વિકાસ જો કાઇ કરી શકે અને આ દેહ દ્વારા મેક્ષ જો કાઇ મેળવી શકે તે તે એક માત્ર માણસ જ છે.
આ શરીર એ સામાન્ય વસ્તુ નથી. આ શરીરથી માક્ષ મળે છે. આ દુનિયામાં આ શરીર જેવું ઉત્તમ સાધન એક પણ નથી. શરીરને તમે* જરૂર જાળવજો પણ તે એક માત્ર સાધના માટે. પહેલું સુખ તે જાતે નર્યાં.’એમ વૃદ્ધોએ કહ્યું .છે તે શા માટે? કારણકે એ મેાક્ષનું સાધન છે; મેાક્ષનુ સાધન બનવા માટે સમ છે. એ ત્યારે અને કે જ્યારે તમારા મનમાં તમારુ ધ્યેય નિશ્ચિત હાય. મૂકીને મુકત થવું એટલે મેક્ષ. એ મેાક્ષ મેળવવા માટે મારે આ સંસારમાંથી સમજીને સરકતા રહેવું જોઇએ.
જીવ અજ્ઞાનથી આવૃત્ત છે એટલે એ સમજીને સરકતા નથી. છેલ્લી ઘડી સુધી વસ્તુએમાં એની મમતા રહે છે.