________________
[<0]
પૂર્ણ ના પગથારે
પડ્યું જ છે. મરણ જન્મથી જુદું નથી. આ સમજણ જાગે પછી ગમે તે ઘડીએ મત્યુ આવે; વાંધા નથી. કારણ કે સ્લેટ ચેાખી છે.
પરિસ’વાદથી એવી આ અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થાય કે હું આત્મા છું અને આત્મા વાસનાથી ઘેરાયેલા છે. એટલે સંસારમાં સુખ અને દુઃખ છે. જો આત્મા વાસનાથી ઘેરાયેલા ન હાય તા દુઃખ છે જ નહિ. બીજો દુ:ખ દઈ શકે છે કારણ કે આપણી વાસનાએ આપણને નબળા બનાવ્યા છે એટલે એના એ લાભ લે છે.
શરીરમાં પ્રાણપાષક તત્વા ઓછાં થાય ત્યારેજ રાગની અસર થાય. પણુ cells સખળ હાય તા ચેપ ન લાગે. ટી. મી.ની હાસ્પિટલમાં બાળકને નથી લઇ જવાતાં કારણકે ટી. ખી ના જં તુઓના સામના કરવા એમનાં શરીર તૈયાર નથી. તેવી જ રીતે ઘરડાંઓને રાગના ઝપાટા જલદી લાગે કારણ કે તેમનાં શરીર નમળા થયાં હાય છે,
બીજા તને દુઃખ દેવામાં નિમિત્ત બને છે કારણકે તારું પુણ્ય ઓછુ છે. પુણ્યના cells બળવાન હૈાય તેા એની શુ તાકાત છે કે તને તે કાંઇ કરી શકે !
આપણું પુણ્ય પરવાયુ... હાય ત્યારે તે એક સામાન્ય માણસ પણ આપણને હેરાન કરી શકે છે. માણસ શું, ઢેકુ પણ નિમિત્ત બને. ઢેકુ વાગે, લાહી વહે અને માણસ મરી જાય. આ એક નિમિત્ત છે. પણ મૂળ તેા જીવવાનુ પુણ્ય પૂરું થયું, આયુષ્ય સમાપ્ત થયું.
ઘરમાં દીવા બળતા હોય, તેલ ખૂટયું હેાય ત્યાં ખારણું ખૂલે, હવા આવે અને દીવા ઓલવાઈ જાય. કાઈ કહેઃ ખારણુ' ખાલ્યું એટલે એલવાયે; એમ નથી. દીવેલ ખૂટયું