________________
· પરિસ’વાદ
[૭૯]
ઊંડા પાયા નાખવાનું કારણ બને છે એ ઉડ્ડયનનું કારણ અની જાય છે. આ જગતમાં જેટલા દિવસે રહેવુ', જેટલા મહિનાએ રહેવું, જેટલા વર્ષાં રહેવું એમાં આપણા પાયે અજાણતાં પણ ઊંડા ન નખાઈ જાય તે માટે જાગ્રત રહેવું. ભૂલથી પણ પાયા જો ઊંડો નખાઇ ગયા તે સમજી લેજો કે તમારે જ સહન કરવાનું છે. તેાતિંગ દીવાલનું નુકસાન બીજા કાઇને થવાનુ નથી, તમને જ થશે. ધરતીકંપ થાય છે ત્યારે તાતિંગ દીવાલા માંધનારની છાતી ઉપર જ એ ધસી પડે છે.
માણસ ખૂબ લાભ કરે, ખૂબ અહંકાર કરે, ખૂબ આ દુનિયાની ઉપાધિએ ઊભી કરે તેા જીવ એ જ ઉપાધિ નીચે પાતે જ દખાઇ જાય છે.
જેને આત્માના અમૃતત્ત્વના અનુભવ નથી થયે તે મરું મરુ'ના જ વિચાર કરે છે, અનુભવ થયા પછી થાય કે મરે છે કાણું ? જેના સ્વભાવ મરવાના છે એ મરે છે. મરવાના સ્વભાવ શરીરના છે તા ભલે એ મરે. હું કેમ મરું ? જયાં સુધી કમ છે ત્યાં સુધી આ મરણ ચાલ્યા કરવાનાં. કર્મીની આસકિતથી ભવ ચાલુ રહે છે. એવા કાઈ જ આનંદ કે. તહેવારના દિવસ નથી કે સ્મશાનમાં કાઇને અગ્નિદાહ દેવાતા ન હાય. બધાને રજા હાય પણ સ્મશાન તા ચાલુ જ હાય છે. એ બતાવી આપે છે કે દેહને માટે મૃત્યુ અનિવાય છે. આત્મા માટે તે આ મરણુ એ માત્ર દેહના પલટા છે, પછી ગભરામણ શી? અફ્સોસ શે ? દારી સળગવા માંડે ત્યારે દારીના ખીજો છેડો પણ સળગવાનો જ, કારણ કે એ પણ દેરીના એક ભાગ જ છે. આગ ખીજે છેડે આવવાની જ છે. જે દિવસે જન્મ્યા તે દિવસે મરણ લાગુ