________________
પરિસ’વાદ
[૧]
ઊભા થઈ જાઓ, આંટો મારી આવે, સ્વાધ્યાયમાં સ્નાન કરી આવેા.
સ'સાર કાર્યાંથી નથી વધતા, પણ શાકથી વધે છે. જીવ શાકમાં ડૂબી જાય તે વખતે અભ્યાસ, સ્વાધ્યાય, ચિંતનવડે જીવને અદ્ધર રાખા. જે જીવ અદ્ધર રહી શકે તે જીવનની બધી ઋતુએમાં સ્વસ્થ રહી શકે છે. આત્માને સંસારમાં બાંધનાર શાક અને આસકિત છે.
આપણા ધર્મો એ નથી કે કબરમાં ગયા એટલે પૂરુ થયું. આપણા ધર્મ એ છે કે અહીં કરેલું કામ જે હજુ અધૂરું હાય તે આવતી કાલે કરવાનું છે અને અહીં રાખેલુ દેવુ' આવતી કાલે દેવાનુ છે. અહીં વાવેલું દાન ત્યાં જઈને લણવાનુ છે.
હું
તમે કદી વિચાર કર્યાં કે મને આટલી બધી સગવડ કેમ ? મને કેમ આટલાં બધાં સાધના મળ્યાં ? જ્યાં હાથ નાખુ છુ ત્યાં જોઈએ એટલી વસ્તુઓ મેળવી શકુ છું અને બીજા લોકો ટળવળે છે, કરગરે છે, વિનવે છે છતાં અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક વસ્તુઓ પણ પૂરતી મેળવી
શકતા નથી.
બિહારમાં છેકરાએ ઘરમાં જાય એટલે એમની માએ ચૂંટલા ભરે, ખચકાં ભરે કે તમે ઘરમાં આવશે નહિં. ખાવાનું જ નથી ત્યાં રાતાં કકળતાં એવાં તમને આપીએ શું? જાઓ, જ્યાં જવું હાય ત્યાં જાઓ, ખાવા મળે ત્યાં જઇને ખાઓ. એટલે કરાંએ આઠ આઠ દિવસ સુધી ઘરમાં આવે નહિ. કચાંક ઝાડની નીચે પડ્યાં રહે, કયાંક મહુડા ખાય, કચાંક આપણા તરફથી ચાલતાં અન્નક્ષેત્ર પર જઈ