________________
[૪].
પૂણેના પગથારે ત્યાગ નથી કર્યો એ જ પાપનું કારણ છે. તમે વાપરતા નથી પણ વાપરવા માટે પાપનાં બારણું ખુલ્લાં છે. નિયમ કરે ત્યારે જ એને સંબંધ તૂટે છે.
પ્રતિજ્ઞા લીધી હોય તે જાગૃતિ રહે છે. પણ પ્રતિજ્ઞા ન લીધી હોય તે બાર મહિના ન ખાધું પણ એકવાર ખવાઈ જાય તે તમને કંઈ અફસોસ ન થાય.
વ્રત કેવાં છે? ધારે કે કેઇના શરીરમાં એક ઠેકાણે રળી હોય. ભેજન કરતાં ઈચ્છે કે સારું ખાઉં તે શરીર સારું રહે. એ એમ ઈચ્છતું નથી કે હું જાડ થાઉં એની જોડે મારી રળી પણ મટી થાય! પણ શરીર વધવાનું તેની સાથે રસોળી પણ વધવાની. રસોળી વધતી અટકાવવા operation કરવું પડે છે. નહિતર શરીર વધતાંની સાથે ખોરાકને અમુક ભાગ રસોળીની વૃદ્ધિમાં વપરાવાને. તમે ઈચ્છયું ન હોય પણ બન્યા વગર રહે નહિ.
તેમ આ વિશ્વરૂપ દેહમાં બેઠેલા જીવે વ્રતરૂપી opera. tion ન કર્યું હોય તે આસવમાં વધારો કરે જ છે. માટે જ વ્રત અનિવાર્ય છે.
Vaccination કેમ આવ્યાં ? જે લેકે બહારનું ખાય, Cleanliness (સ્વચ્છતા) ન જળવાય, ગમે તે ખાય એનાં 215172Hi Germs o1424a Hiton all tå. Vaccinationell તે બહારથી આવેલા જંતુઓ સાથે લઢી શકે. પણ જે તંદુરસ્ત, સ્વસ્થ જીવન જીવે તેને Vaccinationની જરૂર નથી.
આ વિશ્વમાં મહાપુરુષોએ જે નિયમ કર્યા તેમાં સંવરને માર્ગ બતાવ્યું. ગીમાં Germsને પ્રવેશ જલદી થતું નથી,