________________
જીવનને પૂછ્યું કેમ બનાવવું ?
[૧૦૩]
મિત્ર ! તારા ઉદ્ધાર કરવા ભગવાન નહિ આવે. લેાકા પ્રતીક્ષા કરતા બેઠા છે એ ભ્રમ છે. ભગવાન આવવાના હેાત તા સેકડા વર્ષ પહેલાં આવ્યા હાત !
He is not a Creator but Indicator. ભગવાન બનાવવા નહિ પણ ખતલાવવા આવ્યા છે:
શુ` ભગવાન અહીં આવી શકતા હૈાત તે! આ બધાં યુદ્ધા કરવા દેત ખરા ? કૂતરાની જેમ સતત લડતા માણસાને એ અટકાવત નહિ ? શું આપણાં દુઃખાને દૂર બેઠા બેઠા જોયા કરે એવા એ નિષ્ઠુર છે ? પરમાત્માને આપણે સમજી શકતા નથી. આપણે આપણી કલ્પના પ્રમાણે જ તેમને આકાર આપીએ છીએ. ભૂલે આપણે કરીએ અને એના દેષ ભગવાન ઉપર નાખીએ !
આજથી આઠ વર્ષ પહેલાં સાબરમતી જેલમાં કેદીઓ આગળ પ્રવચન કરવાના મારે પ્રસ`ગ આબ્યા હતા.
મેં કહ્યું હતું કે તમને જેલમાં નાખનાર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કે સરકાર નથી. તમને જેલમાં લાવનાર તમારા વિચાર અને, તમારા દુરાચાર છે.
66
આ
તમે રસ્તામાં જતા હેા અને એક સરસ વસ્તુ જુએ; મનમાં પ્રલાલન થાય. થાય કે આ વસ્તુ લઈ લઉં ? પણ જો આપણા આત્મા આપણા મિત્ર હાય તેા કહેશેઃ એક પ્રલાભન છે, આ મારુ' નથી, તે મારાથી ન લેવાય. ’ આમ વિવેકવ ત આત્મા પોતે જ પોતાને કાબૂમાં રાખે. પણ વિવેકવાન ન હેાય અને પ્રલેાલનથી પ્રેરાઇ જાય તો પેાલીસ દ્વારા પકડાય. એમાં પેાલીસ ગુનેગાર નથી, તમે જ તમારા શત્રુ બની તમારી જાતને પેાલીસના હાથમાં સોંપી દીધી છે.
3