________________
પરિસ’વાદ
[૧]
વલાવાવું પડે, હાથ ચીકણા પણ થાય તો માખણ મળે. જેમ જેમ વિચાર કરતા જાઓ, જેમ જેમ મંથન કરતા જાએ, તેમ તેમ તમારા સ્વરૂપનું તમને દશન થશે.
શાસ્ત્ર કહે છે કે તું આનમય છે. પણ માણસને લાગે છે કે હું આજે દુ:ખમય છું. આ વિધનું મૂળ શોધેા, કારણ કે આત્માને જડની સાથે ભાગીદારી થઇ છે અને ભાગીદારનું દુ:ખ એનુ દુ:ખ થઈ ગયુ છે. ભાગીદારનું દેવું સુખીને દેવું પડે છે, તેમ આત્માને જડના કારણે, જડની ભાગીદારીને કારણે પેાતાના આનંદને વેચી કાઢવા પડે છે.
મરે છે કેણુ ? શરીર મરે છે, આત્મા નથી મરતા. જીવ મરતા નથી પણ નબળા ભાગીદાર મરે તેા સબળા ઉપર અસર થાય. આત્માએ દેહના, કર્માંના સમાગમ કર્યાં. આ કર્માંના સમાગમના કારણે આ જીવ ઘડીએ ઘડીએ દુઃખી થાય છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. આ ભાગીદારી કરવાથી આત્મા મુકત હાવા છતાં મરે છે, શાક કરે છે. એ પરિભ્રમણ મટાડવું હોય તા એ ભાગીદારી ધીમે ધીમે ઓછી કરવી જોઈ એ.
એ કેમ થાય? એ તા જ થાય જો તમે ચારિત્ર્યના મા, તપનાં માર્ગ સ્વીકારે. આ બધા માર્ગ ફ્રેની ભાગીદારી ઓછી કરવા માટે છે. દેહના કારણે જીવ નીચે ઊતરી જાય છે.
માગલાના છેલ્લામાં છેલ્લા ખાદશાહ અહમદશાહની પડતી થઇ. પૌદ્ગલિક જાહેાજલાલી એકસરખી રહેતી નથી. જ્ઞાનીઓએ કહ્યું કે એમ ન માનીશ કે તને રાખતાં આવડે છે એટલે રહ્યું છે અને રહેવાનું. પુણ્ય પરવારી જશે તા